________________
૪૮
આગમત
પક્ષ કે અર્થરૂપ વેદથી બહાર તે વેદમાં બતાવેલ આત્મા પુણ્યપાપ-સ્વર્ગ–નરક મેક્ષ આદિ રૂપ અર્થથી બહાર જેને નથી, કેમકે વેદ પ્રતિપાદિત આત્માદિ બધા પદાર્થો જેને ખૂબ જ સ્પષ્ટ રીતે માને છે. ઉલટું વેદમાં નથી જણાવ્યું, તેવા પણ કેટલાક સૂક્ષ્મનિમેદ, અનંત જીના શરીરનું સ્વરૂપ, ગહનાતિગહન કર્મગ્રંથ આદિને વિચાર સંસારનું માર્મિક વર્ણન આદિ બીજે ક્યાંય ન હોય, તેવી અદ્ભુત શલિથી જૈન ગ્રંથમાં વર્ણવેલું
મળે છે. 'संन्यासी-हहो! किमित्यालजालं प्रलप्यते?भवन्तः जैनास्तु नास्तिका पव! પાવયુદ્ધત વર્તતે “નૈના વારિતા
किमित्यत्र विप्रतिपद्यते भवद्भिः? नहाकुल्याच्छादनमात्रेण चौरैः स्वात्मनिगूहनं शक्यं विधातुं ! સંન્યાસી–અરે તમે આ બધું આડું અવળું શું બકે છે? તમે
જેને તે નાસ્તિક જ છે ! બધાને ખબર છે કે “જેને નાસ્તિક છે!” એમાં તમે શું વિવાદ કરે છે? આંગળી ઢાંકવાથી ચાર પિતાની જાતને છુપાવી શકતા નથી ! आगमोद्धारकाः-भो भो प्रावादुकश्रेष्ठ! न हि वाक्फटाटोपैरसत्
વસ્તુ સદ્ મવતિ, प्रमाणकषोपलघृष्टं हि सत्यं सुजनानां मनस्तोषावहमन्यथा सत्याऽसत्यविभाग एव दुःशको भवेदित्यतः प्रथममेतत् निर्वचयन्तु यत् किंमूलकं जैनानां नास्तिकत्वं ?
वेदवाह्यत्वमूलकं नास्तिकत्वं तूमयथा प्रतिक्षिप्तमस्माभिः ! આગમ દ્વારક-ભે જો વાકચતુર વાદિષ્ટ ! વાણીના ફટાપથી બેટી વસ્તુ સાચી ન થાય.
પ્રમાણુની કસોટીએ ખરૂં ઉતરેલું સત્ય સજજના મનને આનંદ આપનારૂં થાય, નહીં તે સત્યાસત્યને નિર્ણય જ દુશક્ય થઈ જાય,