________________
પુસ્તક ૪-થું
४७. તે વખતે ઘણું ચિત્રવિચિત્ર તર્કોના સચોટ રદીયા પૂ. આગમે દ્વારકશ્રીએ આપ્યા, કમભાગ્યે તેની વ્યવસ્થિત નેંધ મળી નથી પણ જાણકાર અનુભવી પુરુષ પાસેથી (જે તે સમયે ત્યાં હાજર
त!.) Myq। मणेर यो प्रश्नोत्तरे। मह व्या छे. संन्यासी-"वेदबाह्यास्तु नास्तिका" इत्यभियुक्तोक्तेः यूयं (जैनाः)
तु नास्तिकाः ! कथमिति भवादृशैः सह वार्तालापोऽप्युचितः? સંન્યાસી-“વેદબાહ્ય જે હોય તે નાસ્તિક” આવું પ્રામાણિક
પુરુષનું વચન હોઈ તમે (જૈન) તે નાસ્તિક છે!
તમારી સાથે વાત કરવી પણ શું ઉચિત છે ? आगमोद्धारकाः-चारूक्तं, परं वेदबाह्यत्वं नाम किम् ? घेदास्तावत् द्विरूपाः वर्णरूपाः, अर्थरूपाश्च,
कीदृशवेदबाह्यत्वं जैनानां ? आधः पक्षश्चेत्तर्हि भवतामपि वर्णरूपवेदेष्वसंनिपातित्वाद्
वेदबाह्यत्वमापतेत, द्वितीय पक्षश्चेत्तर्हि वेदैः प्रतिपाद्यमानात्मा-पुण्य-पाप-स्वर्गनरक-मोक्षाऽऽदिरूपाऽर्थबाह्यत्वं तु जैनानां न संगच्छते,. जैनरपि सुविशद रीत्याऽऽत्मादयो पदार्था उररीक्रियन्ते, प्रत्युत वेदेष्ववणितमपि सूक्ष्माऽनन्त-निगोदजीवरवरूपगहनातिगहन - कर्मबन्धाऽऽदिविचार-संसारचक्रस्वरूपाऽऽदिकमनन्यसाधारणशैल्या जैन ग्रन्थेषु वर्णितमुपलभ्यते । मन्यते चापि समस्तैः जैनैरतिसूक्ष्मधिया
गम्यमानं जीवाऽजीवादिस्वरूपम् , अतः कथं वेदबाह्यत्वमूलक-नास्तिकत्वं जैनानां,
सम्यक् प्रतिपाद्यताम् ! આગમેદારક-બહુ સરસ કહ્યું ! પણ વેદ બાહ્ય કેને કહેવાય? કેમકે વેદ બે પ્રકારના ! વર્ણ—અક્ષરરૂપ અને અર્થરૂપ
જેને કયા વેદની બહાર છે? જે પ્રથમ પક્ષ કે વર્ણ અક્ષર રૂપ વેદથી બહાર છે. તે વર્ણરૂપ વેદમાં તે આપ પણ નથી આવતા, તે આપ પણ વેદ બાહ્ય કહેવાઓ અને બીજા.