________________
પુસ્તક ૪-૩’
૪૧
ઉત્તર-શબ્દ આદિ વિશેષ વિના અમાત્ર વિષયક જે માધ તે વ્યંજન—અવગ્રહ કહેવાય, અને તે અપણા રૂપ સામાન્યપૂવક થાય છે, એથી તે વ્યંજન-અવગ્રહનું પણ દર્શન પૂ`કપણ જણાવ્યું અને અર્થાવગ્રહ વગેરે તે શબ્દાદિ અથ વિશેષ વિષયવાળા છે.
હવે ચક્ષુ અને મન તા પહેલેથી જ વિશેષને ગ્રહણ કરનાર છે, એથી ત્યાં વ્યંજન—અવગ્રહુના અવકાશ નથી. પણ રૂપાદિ ધરૂપ દર્શન તે ત્યાં એટલે ચક્ષુ અને મનના અર્થાવગ્રહમાં પણ છે. મન:પર્યાંવમાં તે પહેલેથી જ પર્યાયનું જાણવાપણુ છે તેથી ત્યાં (રૂપાદિ-ધરૂપ) દનના પણ પ્રસંગ નથી.
પ્રશ્ન-૧૯ અસની જીવાને પણ સ્પાન આદિ જ્ઞાના હાય છે, તથા ઇંદ્રિયાથી અનુભવેલા જ શબ્દ આદિ વિષયામાં મનની ધારણા વગેરે પ્રવૃત્તિ હાવાથી મનનું સ્વતંત્ર જ્ઞેય કચું ? જે મનના સુખ-દુઃખ વિષય લઇએ તે અસ’જ્ઞી જીવે શું સુખ-દુઃખ વિનાના છે ?
ઉત્તર-વાત ઠીક છે, પરંતુ દ્રવ્ય—ઇંદ્રિયાનું જ પુદ્ગલરૂપપણુ છે, ઉપયાગ રૂપ ભાવ ઇંદ્રિયાનુ પુદ્ગલપણું નથી. આત્મા ઉપયાગ સ્વરૂપ છે. એથી અસંજ્ઞી જીવાને પણ સ્પર્શ આદિ જ્ઞાન અને સુખ-દુઃખનુ વેદન આત્મ-ઉપયાગ રૂપ છે. આથી જ દેહરહિત એવા સિદ્ધોમાં પણ સુખને અનુભવ છે.
વળી કરવા, કરાવવાની ઇચ્છાએ કરીને યુક્ત એવુ વસ્તુનું સ્વરૂપ અને સ્વપ્નમાં દેવાદિનું દર્શન, તે ઈંદ્રિયાથી નહિ અનુભવા એવું જ મનથી અનુભવાય છે. તેથી ચિ'તવન માત્ર વિષય મનગાચર છે. (ચિંતવવુ એ જ વિષય મનના છે. ) તેનુ (મનનુ) જીવરૂપી ઈંદ્રે સજનપણું છે છતાં પણ મનના શ્રાત્ર વગેરે ઇંદ્રિયાની જેમ પટિકા (કાનની બુટ્ટી) આદિ કોઇ ખાહ્ય લિંગ નથી.
પ્રશ્ન-૨૦‘ચક્ષુ નહિ કરસેલા રૂપને દેખેછે' એ (આવશ્યકનિયુક્તિ ગા. ૩ ના) વચનથી તેમ જ ચક્ષુ અને મનથી વ્યંજનાવ