________________
૪૪
આગમયાત
જીતુ નથં” શબ્દોથી શ્રી આવશ્યક નિયુક્તિમાં દીક્ષાના અધિકારી છ મહિનાની વયે જણાવ્યા છે. અને ગુરુ મહારાજે તેને ત્રણ વર્ષની નાની વયે પણ રોહરણ આપી સચમી બનાવ્યા.
આ સિવાય ઇતિહાસમાં પણ આઠ વર્ષ થી નીચેની વયે દીક્ષિત થનારા અનેક મહાપ્રભાવક પુણ્યાત્માઓના નામેા મળે છે. પ્રશ્ન-૨ વિરતિ વગરનું સમ્યક્ત્વ શા ખપનું ?
ઉત્તર-વાત સાચી ! તથા પ્રકારના કિલષ્ટ કર્માંના ઉદયે જ અવિ રત–સમ્યગ્ દૃષ્ટિપણું વિરલાઓને જ હાય છે.
(દેવા નારકીઓને બાદ કરી મનુષ્યા તિર્યંચાની વિવક્ષાયે, આ વાત જાણવી.)
નહીં ત। સમ્યકત્વમાં લેાહચુંબકીય ગુણુ હાય છે કે તે વિકૃતિને ખે ચીને લાવે જ !
“ અવિરત સમ્યગ્ દૃષ્ટિ પુણ્યાત્મા જો ચાલુ ભવમાં તથા વિધ પુરુષા ન કરી શકયો હોય અને સમ્યક્ત્વ નિર્માલ રાખી કાળ કરે તેા આવતા (ત્રીજા) ભવમાં અવશ્ય વિરતિને પામે જ”– ’–આ ટંકશાળી સત્ય છે.
તે સમ્યક્ત્વની જ અદ્ભુત વિશેષતા છે કે “ સમ્યકૃત્વ અખ ડિત રહ્યુ' તા આવતા (ત્રીજા) ભવે વિકૃતિ-ચારિત્ર આવે, આવે ને આવે જ ! *
પ્રશ્ન ૩– ક્ષાયિક સમ્યગ્દષ્ટિ શ્રેણિક મહારાજ કે શ્રી કૃષ્ણ વાસુદેવ ભજના એ ક્ષાાસમ્યક્ત્વવાળા પણ બાળમુનિને વંદન કરે ખરા ?
ઉત્તર-જરૂર કરે! કેમ કે સમ્યક્ત્વ ભલે ક્ષાયિક હાય, પણ તેના કરતાં ક્ષયાપશમ ભાવનું ચારિત્ર ઉંચુ છે.
* આ માટે પૂ॰ આચાર્ય' ભગવંતના જીવન ચરિત્રનું પુસ્તક “ આગમો
39
द्धारक ના પાછલા પરિશિષ્ટમાં વડાદરા દીક્ષાના કાયદા વખતે આપેલ નિવેદ્નની પૂરવણીમાં બાલદીક્ષિત આચાર્યંની નામાવલી જોવી.