________________
સાચા - પ્ર શ્નો ત્ત રા
(આ શીર્ષકતળે અહીં કેટલાક એવા પ્રશ્નોત્તરી આપ્યા છે જે કે પૂ. આગમેદ્ધારકશ્રીએ તે તે વ્યક્તિઓને યા વ્યાખ્યાનના પ્રસ ંગે ફરમાવેલા, તેનું યથામતિ સંકલન કર્યુ` છે. સં.)
૧. પ્રશ્ન.-આઠ વર્ષ પહેલાં દ્વીક્ષા ન અપાય એ વાત સાચી ? ઉત્તર-મહાનુભાવ ! વાત તા સાચી! પણ પગનું ગળામાં અને ગળાનું
પગમાં કરવાથી કાંઈ તથ્ય હાથ ન આવે.
• આઠ વર્ષ પહેલાં વિરતિના પરિણામ ન થાય ' એકમ્મ પયડીની વાત કયી અપેક્ષાએ છે? એ સમજવા જેવું છે.
જે જૈન કુલમાં જનમ્યા નથી ઈતરકુળમાં જનમ્યા છે તેને અનુલક્ષીને આ વાત છે કે “ આઠ વર્ષ પહેલાં વિતિના પરિણામ ન જાગે.',
આ વાત પૂ. ઉપા. મેઘવિજયજી એ યુક્તિપ્રાધ નામના ગ્રંથમાં જણાવી છે.
જૈનકુળમાં જન્મેલા માટે તે ગભ`માં આવે ત્યારથી જ કે છેવટે જન્મથી જ દીક્ષાની અધિકારિતા છે, ન લઈ શકાય તે જુદી વાત છે. અજયણા આદિના કારણે મેાડી અપાય તે બીજી વાત
પણ “જૈનમાત્રને કર્માંના 'ધનની એડીમાંથી છુટવાના અધિકાર સદાકાળ માટે છે.”
આગમાં પડેલાને બહાર નિકળવાને અધિકાર કચારે? એ પ્રશ્ન જેમ અસ્થાને છે. તેમ જૈનકુળના આદશ સંસ્કારી કુટુંખમાં જન્મેલા સંતાન માટે વયના નિણ્યના પ્રશ્ન અનુચિત છે.
፡
તેથી જ તેા દશ પૂધર શ્રી વજીસ્વામીજીમને “ માલિય