Book Title: Agam Jyot 1967 Varsh 02
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 284
________________ પુસ્તક -થું જિનશાસનમાં વ્યવહાર અને નિશ્ચય બને નય માન્ય છતાં નિશ્ચયનય જ્ઞાનીગમ્ય હોઈ શાસનની પ્રવર્તન ટકાવ વિગેરે વ્યવહારનયાધારે છે. તેથી વ્યવહારથી જિનાજ્ઞાનુસારી ચારિત્રધારીને ક્ષાયિક સમ્યફી પણ વંદના કરે, તેમાં અનૌચિત્ય નથી. પ્રશ્ન-૪ ભગવાનનું શાસન જ્ઞાન ઉપર કે ક્રિયા ઉપર ? ઉત્તર-મહાનુભાવ! આ તે પ્રશ્ન એના જે થયો કે તલવારથી દુશ્મન મરે કે તલવારની ધારથી મરે? તલવાર વિના ધાર ન હોય અને ધાર વગરની બુઠી તલવાર કંઈ કામ ન કરે. માટે બને જોઈયે, તે રીતે ક્રિયા એ તલવાર છે. તેની ધાર સમાન જ્ઞાન છે. જ્ઞાનથી ક્રિયામાં અપ્રમત્ત અવસ્થા, ઉપગશીલતા વધુ જળવાય, પણ ક્રિયા વગર જ્ઞાન બકરીના ગળાના આંચળ જેમ નકામું છે. તેથી જિનશાસનમાં સાપેક્ષ રીતે બને સરખા મહત્વપૂર્ણ ઉપગી છે. માટે જ કહ્યું છે કે “જા-વિડિયા ગુજat” | વિનવતાં નિરાશનમ્ | હૃદયંગમ વાકયો * એક સરખી બે ઘડીની જ્ઞાનીના વચનેમાં ગ્ય તમયતા થઈ જાય તો બેડે પાર... મોક્ષ માટે કાચી બે ઘડીની જ સાધના જરૂરી છે. --પૂ આગમેદ્વારકશ્રી પ્રસાદી

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316