________________
પુસ્તક ૪-શું
ઉત્તર-સાચી વાત છે, પણ સમ્યગદષ્ટિ એ એક વાર પ્રાપ્ત કરેલ પણ આત્મપરિણામ વધારેમાં વધારે અર્ધપુદ્ગલ પરાવર્ત પહેલાં મેક્ષફળ આપવા વડે ફળવાળો થાય છે જ; એટલે કે-મોક્ષને પ્રાપ્ત કરાવે જ છે, એથી તે એક વાર પામેલા આત્મપરિણામનું આત્યંતિક-મંગળપણું માનવામાં કઈ પણ જાતને બાધ નથી.
પ્રશ્ન-૧૬ સામાયિકાદિ છ અધ્યયનરૂપ જે આવશ્યકસૂત્ર, તે ગણધરપ્રણીત છે કે અન્ય રચિત છે? જે ગણધરરચિત હોય તે તે આવશ્યકસૂત્રનું અંગપ્રવિષ્ટપણે કેમ નહિં? અને અન્ય રચિત હોય તે ગણધરદેવેનું આવશ્યક સૂત્ર ન હોવાથી તેઓનું) સપ્રતિક્રમણધર્મપણું કેમ ઘટે?
ઉત્તર-શ્રી આવશ્યકનિયુક્તિમાં શ્રીમદ્ ભદ્રબાહુસ્વામીજીએ “આવશ્યકસૂત્રનું ભગવાનના કથનના અનુસારે ગણધરરચિતપણું છે” એમ સ્પષ્ટપણે જણાવેલું છે. તેથી ગણધરદેવેને સપ્રતિક્રમણ–ધર્મપણામાં વાંધો નથી. તીર્થની પ્રવૃત્તિ દિવસે છે, તેથી જ પ્રથમ દૈવાસિક પ્રતિક્રમણ આવે છે. આ હેતુથી દેવસિક આદિ પ્રતિક્રમણને કેમ છે.
અનુગદ્વાર વગેરે સૂત્રમાં અંગપ્રવિષ્ટ અને અનંગપ્રવિણ જે વિભાગ છે, તે આવશ્યક સૂત્રના અનુગની અપેક્ષાએ છે. આથી “
રતિષિતસ્ય એમ કહેલ છે,
આ કારણથી આચારાંગ આદિ ગ્રંથથી ભિન્ન બધા સૂત્રોનું મુત્કલ વ્યાકરણના અર્થ (છૂટા છવાયા કહેલા અર્થો)ને અનુસરીને તે (આચારાંગથી બીજા) કહેલા હેવાથી “મુલ્કલ વ્યાકરણ અંગપ્રવિષ્ટ નથી; પણ આવશ્યકચૂર્ણિ, તત્વાર્થ, વગેરેમાં દશવૈકાલિક વગેરેની અનંગપ્રવિષ્ટપણે ગણના છે” એમ વિશ્વ વગર બુદ્ધિમાનેએ વિચારવું.
પ્રશ્ન-૧૭ તત્વાર્થમાં “શ્રુત અનિન્દ્રિયને વિષય છે એમ કહ્યું, તેથી “શ્રુત મનને જ વિષય છે. એમ થાય છે. અને મતિજ્ઞાનના