________________
૩૮
આગમજ્જાત
ધાન આપ્યું છે; પણ નામમાં ‘પ્રાય:' શબ્દથી અને સ્થાપનામાં ‘વિકલ્પ’ શબ્દથી (બંને વચ્ચે ભેદ નથી, એવુ' દર્શાવી શકે તેવુ) સમાધાન તે સરખું જ છે તે કેમ ?
સમાધાન–વાત સાચી ! પણ નામ ભલે પ્રાયઃ યાવત્કથિક કીધું હાય પણ કે'ક પ્રસંગ વિશેષે નામ પલટવા છતાં પણ દ્રવ્યની હયાતી હૈાય ત્યાં સુધી ભૂતપૂવ તરીકે પણ નામ કાયમ રહે છે, જ્યારે સ્થાપનામાં તા ઇત્વારિક ભેદમાં પલટા થયા પછી ભૂતપૂર્વ સ્થાપનાના વ્યવહાર નથી દેખાતા.
એટલે શ્રી અનુયાગઢારસૂત્રમાં નામ-સ્થાપના વચ્ચે ભેદ અતાવનાર ઇત્વરિક–યાવથિકની જે વાત છે તે સંગત છે, નામને પ્રાયિક કહેવા પાછળ આશય એ છે કે-દ્રવ્ય તદવસ્થ રહેવા છતાં નામના પલટો કયારેક દેખાય છે.’
નામના નાશ તા ત્યારે થાય જ્યારે કે તે નામથી વાગ્ય પદાર્થ નષ્ટ થાય, તેથી નામથી વાચ્ય દ્રવ્ય વિદ્યમાન હોય અને નામ પલટાઇ જાય કે નામ હજી પાયું ન હૈાય છતાં તે દ્રવ્યના નામથી વ્યવહાર થવામાં વિરોધ જેવું નથી, માટે દ્રવ્યની સાથે કાયમ ટકનારૂ નામ છે' પણ સ્થાપના તા જેની સ્થાપના કરાય તે દ્રવ્યના આકારના અભિપ્રાય સાથે સંબ'ધિત તે, તેમાંતા યાવદ્રવ્યભાવિતા ઘટતી નથી.
શાશ્વત અને અશાશ્વત પ્રતિમાએમાં આ પ્રમાણે આકાર વિશેષ રૂપની સ્થાપના જાણવી, પૂર્વેની સ્થાપના પણ (આકાર) પલટવા છતાં તે તે સ્થાપના—આકાર કાયમ રહેવાથી તેનાથી સ્થાપ્ય ચીજના મેષ થતા રહે છે.
પ્રશ્ન-૧૫ જ્ઞાનાદિ જે આત્મપરિણામ છે, તેને ભાવમંગળ માનવામાં આવ્યું છે, અને તે ભાવમગળ આત્યંતિક ( જરૂર કુળ આપે એવુ') ફળસ્વરૂપ કહેવાય છે. જયારે બીજી માજી જ્ઞાન વગેરે પ્રતિપાતી પણ હાય છે, એથી જ્ઞાનાદિનું ભાવમંગળપણું કેવી રીતે ઘટે ?