________________
પુસ્તક ૪–થું
૩૭
આકાર પણ પદ્મા છે. એથી તુલ્ય અભિધાનપણામાં શંકાના લેશ પણ નથી. આકારથી જ અથ જણાય છે. અ` એ જ જેને સ્થાપન કરવા (કહેવા) છે, તેને અનુસરતા આકાર છે. આ પ્રમાણે હાવાથી “અમિષાન” એ જગેા પર એવા પૃથક્ નિર્દેશ કર્યાં નથી.
પ્રશ્ન-૧૪ નામ અને સ્થાપનામાં અનાકાર અને આકારપણુ (૫ણાના ભેદ) સ્પષ્ટ હાતે છતે આ બેમાં શેા તફાવત છે? એવા પ્રકારના પ્રશ્ન કેમ થયા?
ઉત્તર્–“ તમારી વાત ઠીક છે, કે નામ અને સદ્ભાવ સ્થાપનામાં તફાવત સ્પષ્ટ છે; પણ અસદ્ ભાવ સ્થાપનામાં નામકરણ જ વિશેષ છે. એથી એ પ્રશ્ન કરવામાં આવ્યેા છે.
શકા-અનુયોગ દ્વારમાં નામ પ્રાયઃ યાવત્કથિક છે, અને અને સ્થાપના ચાવલ્કથિક, ઇત્વરિક એટલે અલ્પકાલિક છે એવું સમા
*
<<
આ પ્રશ્નોત્તરમાં પૂ॰ આગમાારકશ્રીના આશય અવા જણાય છે કે અરૂપી જ્ઞાનથી સદ્ભાવસ્થાપનાની સ ંગત આ પ્રમાણે જાણવી, કે શાસ્ત્રોમાં અઢાર જાતની લિપિએ દર્શાવી છે, લિપિઓમાં તે તે વર્ણાને એળખવા માટેની વિશિષ્ટ રચના આકૃતિ વિશેષ હેાય છે, તે તે લિપિના અક્ષરા યોગ્ય રીતે સ ંયુક્ત બની વિશિષ્ટ પદાનું જ્ઞાન કરાવનાર બને છે.
આ ઉપરથી લિપિ અક્ષરાને આકાર જે કે યથા-સદ્ભાવ રૂપ છે, તે આકાર એને તેનાથી થતું જે જ્ઞાન તે જન્યજનક ભાવથી સંબંધિત છે, એટલે કારણરૂપ લિપિ–અક્ષરામાં કાય રૂપ જ્ઞાનની સદ્ભાવસ્થાપનાના ઉપચાર થઈ શકે છે.
આકાર અને તેનાથી સમજાતી વસ્તુ એ બે વચ્ચે કઈ બહુ નથી, તેથી જ તેા પ્રામાણિક પુરૂષાએ “ અમિષાનપ્રત્યયાસુણ્યનામધેયાઃ એ પરિભાષામાં અ=ચીજ અને અભિધાન=ચીજને ઓળખાવનાર શબ્દ અને તેનાથી થતું જ્ઞાન (પ્રત્યય) ત્રણેને એકરૂપ જણાવ્યા છે.
અંતર
"?
આ રીતે અરૂપી જ્ઞાનમાં પણ તે જ્ઞાનને ઉપજવામાં કારણુરૂપ લિપિ– અક્ષરાની અપેક્ષાએ સદ્ભાવસ્થાપનાની સંગતિ પૂ॰ આગમાહારક આચાય’દેવશ્રીએ વિશિષ્ટ શ્રુતાનુસારી ક્ષયાપશમ ખળે કરી હેાય એમ લાગે છે. -સંપા
3
•