________________
૨૮
આગમજયોત તરીકે જ વધે છે, અને આવરણ રૂપ જ્ઞાનાવરણીય કર્મ પણ તે રીતે જ ખસે છે, પણ પ્રત્યક્ષ આદિ પણે જ્ઞાન ઉપજતું નથી, ઈન્દ્રિજન્ય જ્ઞાનનું આવરણ કરનાર કર્મ છે, પણ પ્રત્યક્ષાદિને આવરણ કરનાર કર્મ નથી, તેથી અહીં તત્વાર્થકાર મહર્ષિએ ઈન્દ્રિય જન્ય જ્ઞાનનું નિરૂપણ કર્યું છે, પણ પ્રત્યક્ષાદિ રૂપે નિરૂપણ નથી કર્યું, તે વ્યાજબી છે.
મામિક-વ્યાખ્યાઓ * જૈનધર્મને પાયાને સિદ્ધાંત કર્મનિજર છે, તે વિનાતી ધમની આરાધના વર વિનાની
જાન જેવી છે. એક મેક્ષના રાજમાર્ગને પહેલે માઈલ સ્ટોન સચવને, બીજે રવિતિને, ત્રીજો સર્વજિતિને જાણે. -પૂ આગમશ્રીના પંચાશકના વ્યાખ્યાનમાંથી