________________
પુસ્તક ૪-થું
૩૩ તેથી ભવનિર્વેદાદિ પ્રાથનીય પદાર્થની સુંદરતા પ્રાપ્ત કરવા માટે તેને જે અવસ્થા હોય તે અવસ્થામાં આ પ્રણિધાન અવશ્ય કરવું જોઈએ, પણ આ પ્રણિધાન સર્વ અવસ્થામાં કરવું જ જોઈએ એમ નહિ.
કે આ સંબંધમાં બીજા આચાર્યો એમ જણાવે છે કે
એક્સ રે ભજ%િ સું જે અનcર ફલ અપ્રમત્તા ગુણઠાણું ને પરંપર ફલ જે મોક્ષ તેની અપ્રાપ્તિ એ આ પ્રાર્થનાસ્વરૂપ પ્રણિધાન કરવું ઉચિત છે.
વળી પ્રાર્થના કરનારને પ્રાર્થનીય વસ્તુ સામાન્ય હોય છે છતાં પ્રાર્થનીય-ભવનિવેદાદિનું જે ફલ તેની સિદ્ધિ માટે જ પ્રાર્થના કરાય છે. અને વિશિષ્ટ પરાકાષ્ટાએ પહોંચેલા જ ભવનિર્વેદાદિ પ્રાર્થ નીય પદાર્થો પિતાના ફલને સાધી શકે છે.
આ વાત સ્પષ્ટ કરતાં જ્ઞાનીઓ જણાવે છે કે સાતમા ગુણસ્થાનકથી પૂર્વના એટલે ૧ થી ૬ ગુણઠાણવાળા આત્માઓને આ પ્રણિધાન ઉચિત છે. અને સાતમા ગુણસ્થાનકથી ૧૪ ગુણઠાણ સુધીના આત્માએ રાગ રહિત હોવાથી પ્રાર્થના કરવાવાલા દેતા નથી. કહ્યું છે કે“નક્ષે ” ઉત્તમ મુનિઓ મોક્ષમાં કે સંસારમાં સર્વ ઠેકાણે પૃહા વગરના હોય છે.
તા.ક. અહિં કેટલાક સમજી લેકે પણ પ્રાર્થના શબ્દને અર્થ આશંસા કરે છે, અને આશંસાને નિયાણું એક કરી નાખે છે, પરંતુ ધ્યાન રાખવું કે આશંસા ને નિયાણું જુદું છે, પણ એક નથી, એટલું જ નહિ પણ તે વાતનું સમર્થન ઠાણુંગજી વિગેરે આગમેમાં પણ છે.
પ્રશ્ન-૧૩ મેક્ષના કારણેની પ્રાર્થના નિયાણું નથી તે પછી તીર્થકરપણું એ પણ એક મેક્ષનું કારણ છે ને દશાશ્રુતસ્કંધ આદિ. આગમાં તીર્થંકરપણાની પ્રાર્થનાને નિષેધ બતલાવ્યું છે તે તેનું શું કારણ?