________________
આગમત અર્થ નથી જાણ્યા એવા આત્માને પણ કર્મલક્ષણ વરાદિક નાશ પામે છે.
પ્રશ્ન-૧૧ ન્યારે ત્યવંદનાના અંતે “મા વીરદાર” સ્વરૂપ પ્રણિધાન કરવાનું કહ્યું, પણ તે તે પ્રાર્થના સ્વરૂપ છે ને નિયાણાની માફક પ્રાર્થના પણ ત્યાગ કરવા લાયક નથી શું?
ઉત્તર–ના, કુશળ-પ્રણિધાન શબ્દથી પ્રાર્થનાને નિયાણાપણું ઘટતું નથી, છતાં મંદ બુદ્ધિવાળે શિષ્ય વિશેષણના મર્મને સમજી ન શકે તેને પ્રાર્થનામાં નિયાણું નથી એ સ્પષ્ટ સમજાવવા માટે લખ્યું છે કે–
કુશલ પ્રણિધાન એટલે પ્રવૃત્તિ આદિનું હેતુભૂત, જે પ્રણિ -ધાન અર્થાત્ પ્રાર્થના તે આધ્યાન સ્વરૂપ નિયાણું નથી એટલું જ નહિં પણ આ ગોઢિામ સમાન પ્રાર્થનારૂપ છે.”
વળી શુભ-પરિણામના હેતુભૂત હેવાથી નિયાણું નથી. જો કે આગમમાં નિયાણાનો નિષેધ છે, તે પ્રણિધાન જે નિયાણું સ્વરૂપ 'હેત તે તેના પણ નિષેધને પ્રસંગ આવત પણ પ્રણિધાન એ નિયાણું નથી.
પ્રશ્ન-૧ર ચૈત્યવંદનના અંતે પ્રણિધાન ન કરાય તે શે વધે?
ઉત્તર-આવી રીતે ચિત્યવંદનના અંતે પ્રણિધાન ન કરવાથી શું કેઈ ઈષ્ટ સિદ્ધિ છે? નથી ! તે હાની તે છે જ કે પ્રણિધાન ન કરવાથી ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન પ્રણિધાન (એકાગ્રતા) શૂન્ય અનુષ્ઠાન કે દ્રવ્ય અનુષ્ઠાન અવશ્ય કહેવાય છે.
જ્યારે ઈષ્ટાર્થની સિદ્ધિમાં આ પ્રણિધાન કારણભૂત છે તેથી ચૈત્યવંદનાને અંતે પ્રણિધાન અવશ્ય કરવું તે સંગત છે.
વળી પ્રણિધાન શબ્દના બે અર્થ છે. (૧) એકાગ્રતા ને (૨) પ્રાર્થના તેમાં એકાગ્રતા સમગ્ર અનુષ્ઠાનમાં રાખવાની છે, નહિંતર દ્રવ્ય અનુષ્ઠાન થઈ જાય. જ્યારે પ્રાર્થના ચિત્યવંદનને અંતે હોય છે તેમાં પણ પ્રાર્થના હમેશા અવિદ્યમાન-વિષયવાલી હોય છે.