________________
૭૮
આગમત પુરુષે પંચવસ્તુ વિગેરે પ્રૌઢ ગ્રંથમાં ઉપધાન ન કર્યા હોય તેવા પણ સાધુને દીક્ષાને દિવસે આવશ્યકના પ્રથમ અધ્યયનરૂપ સામાચિકને આપવાનું વિધાન કરે છે. આવશ્યકસૂત્રની વાચનામાં પણ વૈચિત્ર્ય
બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે આચારાંગાદિ અન્ય સૂત્રનું વાચન વિગેરે લેખિત પુસ્તકને પણ આભારી હેય, પણ આ સામાયિક આવશ્યકનું અર્પણ લેખિત પુસ્તકને આધારે આપવાનું નિષેધીને સાક્ષાત્ મુખપાઠ આપવાનું જણાવે છે. અર્થાત શ્રુતશબ્દના મુખ્ય એવા શ્રવણઅર્થને જે અન્ય સૂત્રો ચરિતાર્થ કરવાને ભજનપદે જાય છે, તે ભજનાપદ આ આવશ્યકને લાગુ થતું નથી, અર્થાત આવશ્યક એ અન્ય સૂત્રની માફક પુસ્તકપાક્ય સૂત્ર નથી પણ વચનપાડ્યું જ સૂત્ર છે અને તેથી તેની અધિકતા હોય તે સ્વાભાવિક છે. સૂત્રના અભ્યાસક્રમમાં આવશ્યકનું પ્રાથમ્યા
વળી સમગ્ર સૂત્રેની અંદર આ એક જ એવું સૂત્ર છે કે જે ભગવાન જિનેશ્વર મહારાજથી મળેલી ૩પ વા વિગેરે ત્રણ નિષ-- ઘાથી રચાએલા બાર અંગમાં સ્થાન નહિ પામેલું છતાં ૧૧ કે ૧૨ અંગેના અભ્યાસમાં પ્રથમ સ્થાન આ આવશ્યકસૂત્રને જ આપવામાં આવ્યું છે, અને તેથી જ સૂત્રકારોએ સામાઘમારું રક્ષણ અંડુિં એ તથા સામાજીક વિજુલાઇ એમ નિર્યુક્તિકાર મહારાજે જણાવી ૧૧ અને ૧૨ અગમાં અધ્યયનની અપેક્ષાએ પ્રથમ સ્થાન sgooોદવા વિગેરે ત્રિપદીની વખતે નહિ રચાયા છતાં અભ્યાસની અપેક્ષાએ આ આવશ્યકને જ મળેલું છે. આચારંગ અને આવશ્યકમાં પણ તેનું પ્રાથમ્યા
અર્થાત અંગપ્રવિષ્ટ એવા બારે અંગેની રચના કરતાં જેમ ચૌદ પૂર્વરૂપી પૂર્વગતશ્રતની પહેલાં રચના થયા છતાં અને તેમાં એટલે. પૂર્વગતમાં અથવા દષ્ટિવાદમાં સર્વ કહેવા લાયક પદાર્થોની રચના.