________________
પુસ્તક - કેમ કે દરેક ગણધરો મતિ આદિ ચાર જ્ઞાનથી પરિપૂર્ણ શ્રેષ્ઠ મતિ અને શ્રુતને ધારણ કરનારા, પરમાવધિ જ્ઞાનવાળા, શ્રેષ્ઠ અને વિપુલ બુદ્ધિવાળા કહ્યા છે. (૭-૮)
ઉપર જણાવ્યાથી જુદા મતિ આદિ જ્ઞાન નથી, આટલું મતિ આદિ ગણધરોમાં નથી હોતું એમ પણ નહીં, તે પછી મતિ આદિ ચારને ક્ષાપશમિક કેમ કહ્યા? (૯)
વાત સાચી છે તમારી! પણ કેવલજ્ઞાન ક્યારેય પણ અંશરૂપે અનુભવાતું નથી, કેવલજ્ઞાન એક પ્રકારનું જ વર્ણવેલ છે, તેના પેટભેદ નથી, તેથી તેના અંશ સંભવે નહીં. (૧૦)
કેવલજ્ઞાનનું આવરણ જેવું બાંધેલ હોય છે તેવું જ ભગવાય છે, માટે ક્ષાપશમિક ભાવ કેવલજ્ઞાનમાં સંગત નથી. (૧૧)
મહિને સર્વથા ક્ષય કર્યાથી ગુણસ્થાનના પ્રભાવથી કેવળજ્ઞાનાવરણયને સર્વથા જ ક્ષય થાય છે, બારમા ગુણસ્થાનક સિવાય કેઈ ગુણસ્થાનમાં કેવલજ્ઞાનાવરણયને ક્ષય સંભવે નહીં. (૧૨)
उत्पद्येत विलीयेत, यो गुणो मिश्रतामियात् । स एव न च सम्पूर्ण-ज्ञानं शास्त्रे तथा मतम् ॥१३॥ न च केवललामेऽस्ति, सत्तायामुदयेऽपि च । केवलावरणं तस्मान् , नासौ मिश्रत्वसंयुतः ॥१४॥ सम्पूर्णमतिबोधादि-भावेऽपि तन्निरोधिनां । बन्धश्चोदय आप्येते, सदा तत्तेषु मिश्रता ॥१५॥ न च मत्यादिबोधानां, पदार्था विषयः सभे । कदापि तत्कथं ते स्युः क्षायिकं भावमाश्रिताः ? ॥१६॥ यश्चैषां विषयः शाखे, वर्णितः सम्मितोऽमितः । न चैव तद्धि निश्राय, क्षायोपशमिको स्थितिम् ॥१७॥ न ज्ञानावरणानां स्याद्, भावः औपशमो यतः। चत्वार्याद्यानि पूर्णानि, सम्भवन्ति न च क्वचित् ॥१८॥