________________
આગમત એકલા કલપસુવશબ્દથી શાસ્ત્રોમાં સ્થાને સ્થાને બૃહત્કલ્પસૂવને જ ગણવામાં આવે છે, તે પણ આ પર્યુષણકલ્પ અધ્યયન જ્યારથી સભા સમક્ષ અને શ્રીસંઘ સમક્ષ વાંચવાનું શરૂ થયું, ત્યારથી તેની જુદી પ્રતે સ્થાને સ્થાને લખાવા માંડી અને વ્યવહારમાં તે અધ્યયનનું કલ્પસૂત્રનું નામ પ્રચલિત થયું,
તેથી જ ચૂર્ણિકારે પણ કલપચૂર્ણિ, ટીકાકારે એ પણ કલ્પકિરણુવલી વૃત્તિ, કલ્પસુબાધિકા કલ્પપ્રદીપિકા, કલ્પકૌમુદી, કલ્પલતા વિગેરેના નામે રાખ્યાં એટલું જ નહિ પણ સુબાધિકાકારે ટીકાના પ્રારંભે પ્રસ્તાવનામાં પણ છે સુધિમાં कुर्वे वृत्ति बालोपकारिणीम् तथा यद्यपि बहूत्यष्टीका कल्पे सन्त्येव निपुणगणगम्याः तम चतुर्मासीस्थिताः साधवः मंगलनिमित्तं कल्प– વારિત વિગેરે વાક્યથી આ પર્યુષણકપઅધ્યયનને સ્વતંત્ર કલ્પસૂત્ર તરીકે જાહેર કર્યું. પર્યુષણુ શબ્દનું વિવેચન કેમ નહિ?
એટલું જ નહિ પણ ચૂર્ણિકારે, ટિપ્પણકારે કે વૃત્તિકારોએ તે અધ્યયનને અંગે લાગેલા પર્યુષણ શબ્દની ભગવાન ભદ્રબાહુસ્વામીજીએ દશાશ્રુતસ્કંધની નિર્યુક્તિમાં કરેલી નિર્યુક્તિ વાસ્તવિક રીતિએ શરૂઆતમાં સ્પર્શ પણ કર્યો નહિ, પણ કલ્પસૂત્ર તરીકે પ્રસિદ્ધિ થઈ ગએલી હેવાથી “ક૯પ શબ્દની વ્યાખ્યા કરવા ઉપર જ વધારે જોર આપ્યું અને તેથી કલ્પસૂત્રના સાંભળનારા સજજનેને પર્યુષણું શબ્દના અર્થને અને તેના વિવેચનને જેટલે ખ્યાલ ન આવે તેટલે ખ્યાલ “કલ્પ” અર્થને અને તેના વિવેચનને ખ્યાલ આવે છે. કલ્પશબ્દના અર્થને અંગે કંઈક
અને ટીકાકારો પણ જહાજન સાધ્વારા હાથ એમ જણાવે છે. જો કે ખરી રીતે તે પર્યપણુંક૯પ અધ્યયનમાં કે કલ્પસૂત્રમાં સાધુઓને કેવળ પર્યુષણ એટલે ચાતુર્માસ સંબંધી જ સાધુના