________________
પુસ્તક નું ભાન થવાથી એટલો બધે આનંદમાં આવે કે કોત્સર્ગ મુદ્રાએ વિચારેલા દિવસાદિના દેષરૂપ અતિચારેને હૃદયમાં દાહ છતાં રેગી મનુષ્ય ભયંકર રોગની શરીરમાં ઉત્પત્તિ થએલી જાણીને દાહવા છતાં પણ તે ભયંકર રોગને નાશ કરવા માટે જણાવનાર વૈદ્ય તરફ અદ્વિતીય ભક્તિ ધરાવનારે થાય છે, તેમ સમતાભાવના સામાયિકને જણાવવા દ્વારાએ દેનું નિકંદન કરાતું હોવાથી તે દેષને દેશ સ્વરૂપે અને સામાયિકને સમતાસ્વરૂપે જણાવનાર જગતપૂજ્ય જિનેશ્વરની સ્તુતિ કરવા રૂપ ચતુર્વિશતિરતવ નામનું આવશ્યક વ્રતના દેશે વિચારવા પછી થાય તે કઈ પણ પ્રકારે અણઘટતું નથી, અથવા તેના દોષનું શોધન તપ આદિ પ્રાયશ્ચિત્તદ્વારએ જે ગુરુમહારાજ કરવાના છે તેની પણ ખરી જે જડ હોય તે તે તીર્થકર ભગવાને જ છે, માટે પણ ગુરુ મહારાજના વંદનરૂપ ત્રીજા આવશ્યક કરતાં પહેલાં ભગવાન જિનેશ્વરની સ્તુતિરૂપ ચતુર્વિશતિસ્તવની જરૂર છે.
વળી જગતના રિવાજ પ્રમાણે પર્ષદાને નમસ્કાર કરનારે પ્રથમ પ્રવેશની રીતભાતિ જાળવીને રાજાને નમસ્કાર કર્યા પછી જ પર્ષદાને નમસ્કાર કરાય છે, તેવી રીતે અહીં પણ સમતાભાવરૂપી સામાયિક એ પ્રવેશને વિધિ ગણી શકાય અને પર્ષદારૂપી આચાર્યને વંદન કરવા પહેલાં તીર્થંકર મહારાજરૂપ શાસનના મહારાજાને નમસ્કાર કરે જ જોઈએ, તે માટે પણ દેશની આલોયણુરૂપ ચેથા આવશ્યકની પહેલાં ગુરુને વંદન કરવા રૂપ ત્રીજા આવશ્યકની શરૂઆતમાં જિનેશ્વર ભગવાનની સ્તુતિરૂપ બીજું આવશ્યક હેવું જ જોઈએ. શેષ પાંચ આવશ્યકે પ્રતિકમણનું અંગ
આ બધી હકીકત વિચારતાં પ્રતિકમણનામના ચેથા આવશ્યકની પહેલાંના ત્રણ આવશ્યકે તે પ્રતિક્રમણના અંગ તરીકે સહેજે સમજી શકાય તેમ છે, અને પ્રતિક્રમણ આવશ્યક પછીનું કાર્યોત્સર્ગ