________________
પુસ્તક ૩–જુ
૬૭
આચારનું કથન આવે છે, પણ આચેલકયાદિ કલ્પાનુ સ્થિત—અસ્થિતપણે જુદા જુદા તીર્થોની અપેક્ષાએ અને કેટલાક કલ્પામાં જિનકલ્પવાળા, સ્થવિર કલ્પવાળા સાધુઓની અપેક્ષાએ તેમજ શ્રી જિનેશ્વર ભગવાન અને સામાન્ય સાધુઓની અપેક્ષાએ આચારના ભેદે દેખાડાતા હાવાથી સામાન્યથી કપ’શબ્દે સાધુના આચારનું કથન માન્યું છે. પ્રતિક્રમણ કલ્પની વ્યવસ્થા
તે “કપ”શબ્દથી કહેવાતા આચેલકયાદિ કલ્પરૂપે આચારામાં આઠમા પ્રતિક્રમણ નામના આચારમાં સ્પષ્ટપણે જણાવાય છે કે–
દરેક ચાવીસીમાં પહેલા અને છેલ્લા તી કરના સાધુઓએ વ્રતાદિકમાં દ્વેષ લાગ્યા હાય કે ન લાગ્યા હાય, તે પણ દેવસિકઆદિ પાંચે પ્રતિક્રમણા તેના તેના ટાઇમ પ્રમાણે નિયમિત રીતે કરવા જ જોઇએ, અને તેથી જ પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનને સપ્રતિક્રમણ ધમ તરીકે ગણવામાં આવેલું છે. ભગવાન્ અજિતાદિના શાસનમાંપ્રતિક્રમણ ચારે અને કેવું ?
જો કે પ્રતિક્રમણશબ્દથી સામાયિકાદિ છ આવશ્યકમાં જે ચેાથુ પ્રતિક્રમણ નામનું આવશ્યક છે તેજ લઈ શકાય, અને બાવીસ તીર્થંકરાના શાસનમાં જ્યારે જ્યારે તેમાં દોષ લાગે ત્યારે ચાહે તા દિવસ હા કે રાત્રિ હા, ચાહે પહેલા પહેાર હા કે છેલ્લા પહેાર હા, પણ તેજ વખત તે તે દોષાનું પ્રતિક્રમણ કરી લેવામાં આવતું હતું, પણ તે પ્રતિક્રમણ સામાયિકાદિ છએ આવશ્યકરૂપ જ કરવામાં આવતું હતું એમ માનવામાં કાંઈ સખળ કારણ નથી, એટલું જ નહિ પણ વમાનમાં કૃચ્છામિ પહિઘ્ધમિ ંથી શરૂ કરીને જેટલું પ્રતિક્રમણ અધ્યયન છે તેટલું આખું પ્રતિક્રમણ અધ્યયન પણ બાવીસ તીકરાના શાસનના સાધુઓને દોષ લાગે ત્યારે પણ કરવાનુ` હાય એમ સંભવતું જ નથી.
તીથ પરત્વે પ્રતિક્રમણ અધ્યયનમાં ફરક
પશુ ખારીક દૃષ્ટિથી અવલે!કન કરતાં ર્જીમિપત્તિળોમાં કે