________________
આગમત
જેના દર્શન ખરેખર સાપેક્ષવાદના માનદંડથી દરેક પદાર્થને વિચાર કરે છે. જે તિર દસની અપૂર્ણતા
જેન સિવાયના બાકીના બધા દર્શને એક આંખે (નિરપેક્ષએકાંતવાદ) જેનારા કાયા છે, જેને દર્શન દરેક ચીજને બે આંખે (સાપેક્ષપણે) જુએ છે.
જેનેએ ભક્તિ, જ્ઞાન બંનેને યથા એગ્ય અધિકાર ભેદે પ્રાધાન્ય આવ્યું છે, સાપેક્ષપણે બંનેને ગૌણ મુખ્યપણે ઉપયોગી બતાવ્યા છે. જ્યારે જેનેરેએ તે આગવી (નિરપેક્ષ) વિચારણું બળે ભક્તિ કે જ્ઞાનને એકાંગી મહત્વ આપ્યું છે. - આ રીતે આચાર અને અનાચાર બંનેની ગૌણ-મુખ્યતા સાપેક્ષપણે આ અધ્યયનમાં વારંવાર ધ્યાનમાં લેવી જરૂરી છે. ઉપસંહાર
અહીં કદાચ એમ થાય કે- ટીકાકાર શીલાંકાચાર્ય મહારાજ આવી શબ્દ રમત કરી મનમેળ રીતે આચાર કે અનાચારનું સ્વરૂપ કહેશે, આતે સારૂં નહીં! કંઈક બંધારણ તે જોઈએ જ!
પણ ખરી રીતે આમ જણાવવામાં પૂ. નિર્યુક્તિકાર આચાર્ય ભગવંતના આશયને અનુસરવાપણું મુખ્ય કારણ છે, તે કેવી રીતે? અને પૂ. આ. નિર્યુક્તિકાર ભગવંતે આચાર અને અનાચારને ગૌણ મુખ્યરૂપે શી રીતે? શા માટે જણાવ્યા? વગેરે અધિકાર.... અગે વર્તમાન
વ્યાખ્યાન ૭
“ यदिवाऽनाचारपरिवर्जनेन सम्यक् प्रत्याख्यान-मस्खलितं અવતરા તોડનારાણુતા થાનમણિી રે...”
વ્યાખ્યાકાર આચાર્ય ભગવાન શ્રીમાન શીલાંકાચાર્યજી મહા