________________
પુસ્તક ૩-જુ , પજુસણની રૂઢિ સારી છે” એમ કબુલ કરવું જોઈએ. અને પિતે જે અનુકરણ કરે છે. તેમાં ડુબવાને જ ધધ કરે છે. એમ સમજી ભગવાન જિનેશ્વર મહારાજના માર્ગમાં આવવા તૈયાર થવું હિતાવહ છે.
વૈષ-પજુસણ નામે વ્યાખ્યાનમાળા ગોઠવવાવાળા રૂઢિ ઉત્થાપકેએ આટલા વર્ષોના વ્યાખ્યાનેથી દાનશીલ તપ અને ભાવમાંથી ક ધર્મ વધાર્યો? અથવા સમ્યગદર્શનાદિ કે શ્રી તીર્થોદ્ધારાદિ કાર્યો કયા કર્યા? અંતે પિતાના અભિપ્રાયે વ્યાવહારિક કેળવણી માટે એક જનરલ ફંડ, બેકારીને નાશ કરવાની રચના, અથવા નાટક આદિને નિષેધ જેવું કાંઈ પણ કર્યું છે? હજી પણ એ રસ્તે આખા વર્ષ કે છેવટે પજુસણ માટે પણ લેવાય તે સારું છે.
ધર્મપ્રતિ અરૂચિના વલણને ધરાવનારા કેટલાક ભાવુકવૈયાના યુવકે કંઈક કરવાની તમન્નામાં સનાતન ધર્મની પરંપરાઓના મર્મને સમજ્યા વિના દૂધના ઉભરાની જેમ તાત્કાલિક લાભની ગરજમાં નવી નવી પ્રવૃત્તિઓ ઉભી કરે છે, પણ તેમાં સરવાળે ઉભયતે ભ્રષ્ટ થવાની દશા આવે છે.
માટે ખૂબ જ ગંભીરતાથી નવી પ્રવૃત્તિઓના વ્યાહને દૂર કરવાની જરૂર છે.
8 વિચારવા જેવું. $ વાણી અને શક્તિને વ્યય સ્વલક્ષી છે. જ બનાવવાથી આત્મશક્તિઓને અપવ્યય થતો ? અટકે છે.
* પર ચર્ચા એ જીવનનું મેટું દૂષણ છે. 8