________________
|
FLUTENSILHOYGUN
(આ વિભાગમાં પૂ. આગમ સમ્રાટ, બહુશ્રુત, ધ્યાનસ્થ સ્વર્ગત આગમોદ્ધારક આચાર્ય દેવશ્રીએ તે તે પ્રસંગે વિવિધ વિષયો ઉપર આપેલ વ્યાખ્યામાંથી ચૂંટીને મહત્વના વ્યાખ્યાને અપાય છે)
શ્રી મહાવીર પ્રભુ જન્મલ્યાણકનું !
રહસ્ય
(૧) (આ વ્યાખ્યાન વિ. સં. ૧૯૮૫ના વૈ. સુ. ૧૩ના મંગળદિને દેશીવાડાની પિળમાં આવેલ જૈન વિદ્યાશાલા”ના વિશાલવ્યાખ્યાનગૃહમાં પ્રભુ મહાવીર પરમાત્માના જન્મ દિનની ઉજવણી પ્રસંગે આપેલ તે અક્ષરશઃ યેગ્ય સુધારા સાથે અપાય છે.)
मोहापहारेण जगत्यनन्तं, ज्ञानं समापद्य सुरेन्द्रपूज्यः ।।
પદાદા ના તીર્થ સ્થાનદ્રાનુગત ત વીર
આજને પવિત્ર દિવસ ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણકને છે.
શાસ્ત્રકાર શ્રી હરિભદ્રસૂરિજી ફરમાવે છે કે “જે દિવસે જિને શ્વરને જન્મ આદિ થએલા હોય તે કલ્યાણક કહેવાય છે ને તે