________________
t
આગમખ્યાત
સહિતકર
અતાવી તે પર ચઢાવવાના વિશિષ્ટ સત્પ્રયત્ન કરવારૂપે સ તીથ–શાસનની સ્થાપના જેવું લાકેત્તર કાય કયું, તેથી તેવા મહાપુરૂષના જન્મ કલ્યાણકારી મનાય એ દીવા જેવું સ્પષ્ટ છે. કલ્યાણકના મ
આ સંસારમાં વિષય-કષાયની કારમી પીડાથી નાના—મેટા તમામ જીવા મુઆઈ રહેલા હેાય છે. તે મુંઝવણમાંથી સફળ રીતે ઉગારનાર શ્રી તીર્થંકર ભગવતા જ છે, તેથી શ્રી તીથ કર ભગવંતના જન્મને પવિત્ર માની કલ્યાણકરૂપે તેની આરાધના થાય છે. સસારીઓની દશા
વિષયાની પીડા કે આર્થિક મુશ્કેલીના કામ ચલાઉ નિકાલ કરનારા જગતમાં ઘણા છે. પણ આ જીવે અનંતવાર ઉંચા દેવલાકમાં ચાવત્ નવ ચૈવેયકમાં ઉપજી વિષયસુખ કે ધનમાલની ઉત્કૃષ્ટ સ્થિતિ મેળવી, છતાં અતૃપ્તિ એની એજ રહી !
સાચું જીવન કર્યું ?
એક વાત ખ્યાલમાં રાખવા જેવી છે કે— રાજાને ત્યાં રાણીનું મરણ થાય ત્યારે સ' 'ગે ઘરેણા પહેરાવામાં આવે છે, હવે વિચારા કે—આ ઘરેણાથી તેને આનંદ થાય ખરા ! ન જ થાય ! કેમ કે શરીર–મડદું છે, આનંદ લેનાર જીવ તે પરલેાકમાં ગયા. તે રીતે આ જીવ સમ્યાની સમજણ મેળવે ત્યારે તેને ખ્યાલ આવે. કે હું અત્યાર સુધી ખરેખર મડદું છું. પણ જીવના જીવનરૂપે હું હજુ જીવન જીવ્યેા નથી, કેવળ શ્વાસનુ જીવન જીવી રહ્યો છું. જીવનું જીવન તેા અનંતજ્ઞાનાદિ ચતુષ્ટરૂપ ભાવ પ્રાણ છે
જો શ્વાસના જીવનને જીવન ખરૂ માનીએ તે, સિદ્ધ મહારાજ અજીવ થઈ જાય, પણ, તેમ નથી. સિદ્ધો જ ખરૂ જીવન જીવી રહ્યા છે. કેમકે તેઓ પાસે ભાવપ્રાણરૂપ અનંતજ્ઞાનાદિ છે.
જીવજીવનની મહત્તા
શ્વાસનું જીવન તે ખરૂ' દેવતાનું ગણાય, કારણ કે વૈમાનિક કઈ