________________
૩૫
પુસ્તક ૩-જુ ખરી ગટર કઈ?
એક મનુષ્ય સુંદર શણગાર સજીને બેઠે હૈય, મેર સુગંધ મહેકી રહી હોય, સમીર (વાયુ) પણ સુગંધી હોય ત્યાં એને માલમ પડે કે પિતાને કેઈ આવીને ગળચીમાંથી પકડીને મેંઢથી અને માથેથી વિષ્ટામાં બેસી ઘાલશે તથા તે વખતે પિતે કાંઈ કરી શકે તેમ નથી તે તેના કાળજામાં શું થાય તે વિચારે!!!
દેવતા પિતાનું વન દેખે છે ત્યારે બરાબર આ સ્થિતિ અનુ ભવે છે. આ તિરછાલક તે દેવતાઓના હિસાબે પૂરેપૂરી ગટર છે. અરે ! તમારી દુન્યવી ગટરની ગંધ પા કે અરધો માઈલ સુધી જાય જ્યારે આ તીરછાલેકની દુર્ગધ તે (આ ગટરની દુર્ગધ તે) ચારસેં–પાંચસેં જે જન સુધી ઉછળે છે. દેવતાઓને મરીને આવવાનું ક્યાં ? આ પેટમાં! લેહી-માંસથી ભરપૂર સ્થાનમાં, દુર્ગધ ફેલાવતી ગટરનું ઉત્પત્તિ સ્થાન તે આ યંત્ર (જઠર) જ છે ને! ઝાડને પાણી પાઓ તે રસ થાય પણ આને પાણી પાઓ તેને પેશાબ થાય છે ! આમાં સુંદરમાં સુંદર તથા પવિત્ર અનાજ નાંખે તેની વિષ્ટ થાય છે, તથા મનહર પણ પાણી નાંખે તેને પેશાબ થાય છે! જે આ શરીરથી આમ ન થતું હોત તે ગટર જેવી વસ્તુ જ દુનિયામાં હેત નહિ. સારી ચીજને પણ દુધમય બનાવનાર કેણુ?
અનાજ વગર ચલાવી શકાય, પાણી વગર ન ચાલે એમ કહેવાય છે તે અનાજની અપેક્ષાએ ખરૂં છે, છતાંયે તેના વગર પણ કલાકના કલાકે તથા દિવસે સુધી ચલાવી શકાય, પણ હવા વગર થોડો વખત પણ ચાલી શકે તેમ નથી. તેવી હવાને ઝેરી કરનારી પણ આ નળી, આ ભુંગળી જ (જઠર) છે. મનુષ્ય તથા જાનવરો લે છે શુદ્ધ હવા પણ કાઢે છે કઈ? ઝેરી ! અને એથી જ નાના મકાનમાં વધારે પ્રાણીને પૂર્યા હોય તે અ ન્યના ઝેરી શ્વાસથી ઘણા મરણ પામે છે.