________________
પુસ્તક ૩–જે
અનાદિકાલથી આ જીવ રખડે છે તેનું કારણ એ જ છે કે તે મરણથી ડરે છે પણ જન્મથી ડર નથી. અદા પિપર્યત તે જન્મથી ડર્યો જ નથી. મરણથી ડરનારે માર્ગ ભૂલેલો છે જ, જ્યારે જન્મથી ડરના માર્ગ પર આવેલ છે. ઓચ્છવ મરણ
શાસ્ત્રકારે ઓચ્છવ મરણ તથા શોક મરણ એમ બે પ્રકારનાં કહ્યાં, પણ જન્મ બે પ્રકારનાં કહ્યાં નથી.
એક કેટિધ્વજને પિતાની કલકત્તાની મેટી પઢીને કબજે લેવાના મુંબઈમાં સમાચાર મળે છે તે પાઘડી તેરા પહેરીને, તિલક કરીને, નાળીયેર લઈ હર્ષભેર કલકત્તે જવા નીકળે પણ કાળાં કામના (ગુન્હાના) બદલામાં કોર્ટના હુકમની રૂઇએ કારાગારમાં જવા માટે આવેલ રંટ મારફત કલકત્તે જવું પડે તો તે માણસ અહીંની પેઢી પરથી કઈ રીતે ઉતરે? હાંજા ગગડી જાય, ગાત્રે ઢીલા થાય, વર, અવ્યવસ્થિત થાય, જાતે સાનભાન પણ ભૂલી જાય !
તેવી જ રીતે મરણના પણ બે પ્રકાર છે, પિતાના કરેલ સત્કૃત્યના બદલામાં મળનાર સદ્દગતિ માટેનું મરણ તે ઓચ્છવ મરણ છે, જ્યારે કલુષિત જીવનથી થતા પરિણામોથી દુર્ગતિમાં ધકેલા માણસનું મરણ તે શેક મરણ છે;
શાસ્ત્રકારે જન્મની વિધિ બતાવી નથી, પણ મરણ સુધારવાની વિધિ બતાવી છે. દુષ્કૃત્યની નિંદા, સુકૃત્યેની અનુમોદના, અઢાર પાપસ્થાનકેની આલોચના, અનશન, તથા ચાર શરણનું અંગીકરણ એ રીતે મરણ સુધારવાની વિધિ બતાવી છે.
વિશુદ્ધ જીવનવાળાને મરણ પણ મહત્સવ રૂપ બને છે, શ્રદ્ધાવાળા (સમકિતી), શ્રદ્ધાપૂર્વક (નિર્વાહ પૂરતા પાપ બાદ કરી બાકીના) પાપને તજનાર દેશવિરતિ તથા શ્રદ્ધાપૂર્વક (નિર્વાહ થાઓ કે ન થાઓ પણ) પાપ માત્રને તજ