________________
પુસ્તક ૩-જુ
' ૫૩ કમલ સ્થાપનાનું વર્ણન જગતના અને સ્પૃહા કરવા લાયક ધર્મોપદેશની સમૃદ્ધિની સત્તા જણાવવા માટે કરેલું છે,
તેથીજ ૩૩મા કાવ્યમાં તે અશોકાદિના વર્ણન પછી ઉપસંહારમાં “છું થતા વિભૂતિ” એમ કહી વિભૂતિવાળા પ્રાતિહાર્યો તેમજ સૂર્યપ્રભાના અન્તરને વિષય લેવાથી પ્રભા એટલે કાન્તિવાળી ચીજોનું કાન્તિના અતિશયપણાનું વર્ણન પૂર્વે કર્યું છે, તે સ્પષ્ટપણે વનિત કરે છે, સુરપુષ્પવૃષ્ટિ વિગેરે પ્રભા એટલે કાન્તિના અતિશયવાળી ચીજો ન ગણાય એ સ્પષ્ટ જ છે. ભામંડળમાં રહેલી કાન્તિ દુનિયાદારીમાં વિભૂતિ તરીકે ગણાતા પદાર્થોને મળતી ન હોય અથવા શ્રી જિનેશ્વર મહારાજના શરીરના તેજનું તેમાં પ્રતિબિંબિતપણું હેઈ તે ભામંડળનું સ્વયં વિભૂતિ તરીકે ગણાતા કાન્તિમાન પદાર્થોમાં ગણના ન કરી અશોકાદિક કાન્તિમાનેની ગણના કરી હોય એ ૩૩મા કાવ્ય ઉપરથી પણ સ્પષ્ટ થાય છે.
અર્થાત્ ભક્તામરસ્તેત્રના ચુંમાલીશ કાવ્ય અસલથી છે. વળી વિભૂતિના વર્ણનમાં ઉપસંહારવાળા કાવ્યમાં જે આઠ પ્રાતિહાર્યોનું વર્ણન હેત તે પ્રાતિહાર્યો તરીકે જ ઉપસંહાર થઇ જોઈ હતું, અને તેથી રાતિહાર્યનિરતર વારિત એના જેવા આદ્યપદવાળું કાવ્ય હેત પણ તે નથી, તેથી કેટલાક પ્રાતિહાયરૂપ વિભૂતિના વર્ણનવાળા કાવાળું ચુંમાલીસ કાવ્યનું જ મામસ્તોત્ર હોય એમ માનવું યુક્તિસંગત છે.
મેક્ષને માર્ગ કર્યો? शिवस्य मार्गोऽनुपमः समाधिः
(જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે ક્રિયાઓની છે આચરણાથી મેહને હાસ થવાથી ઉત્પન્ન થતી) છે અપૂર્વ સમાધિ મેક્ષને અજોડ માર્ગ છે.