________________
પુસ્તક ૩-જુ
મેળવીને મહેલવું પડે તેને કિંમતી કેણ ગણે? મૂર્ખ ! કિંમતી કે જે મેળવીને મહેલવું ન પડે! ધર્મ અને મોક્ષ મેળવ્યા પછી મહેલવા પડતા નથી ! સંસારી દષ્ટિએ પણ ધર્મનું મહત્વ.
યદ્યપિ વાસ્તવિક દષ્ટિએ ધર્મ આટલે બધે જરૂરી છે ! છતાં “કુકડીનું મોં પલી” એ કહેવત મુજબ, દુનિયામાં રાચેલા માચેલા છે એકદમ સંસારના પદાર્થોને રાગ છેડવા તૈયાર ન થાય, તેવાએના ભલા માટે જણાવ્યું કે ધન વિગેરે પણ મળવાને આધાર ધર્મ ઉપર છે. ધર્મની આરાધના નહિ કરે તે આખી જીંદગી પરિશ્રમ ઉઠાવવા છતાંયે ધન નહિ મળે, અને ધર્મની આરાધના કરનારને આપોઆપ આવી મળશે. જન્મતાં જ જેને રાજ્ય મળે છે તે ક્યાં મહેનત કરવા ગયે હતે? કહો કે ધર્મ જ એને એ મેળવી આપે છે. સુખની ઈચ્છાવાળાને સર્વ પ્રકારનાં સુખ દેનાર તે ધર્મ જ છે. મોક્ષને સાધનાર હોય તે તે ધર્મ જ છે. પરંપરાએ મોક્ષ સિદ્ધ કરી આપનાર ધર્મ જ છે.
આ રીતે યથાર્થ સ્વરૂપ સમજી જેઓ ધર્મમાં ઉદ્યમ કરશે તેઓ આ ભવ પરભવ કલ્યાણની પરંપરા પામી છેલ્લે મેક્ષ સુખને પામશેસિદ્ધના શાશ્વત સ્થાનમાં વિરાજમાન થશે .”
જ્ઞાનનું જોખમ...!!! समर्थ चेत न संस्कारे,
મારિ શા મથાવર ! જ્ઞાન જે પિતાના સંસ્કાર ન ઉપજાવે '(માત્ર શાબ્દિક રહે) તે તે જ્ઞાન ભવિષ્યમાં
જોખમી બને છે. R -પૂ. આગમે. શ્રી રચિત સુક્તાસંગ્રહમાંથી એ