________________
આગમત એટલે દીક્ષાના પંથે આવેલ ભાગ્યશાળી છે, પછી તે કાલે ભાગી જશે એવો સવાલ પણ નકામે છે. પડી જવાના ભયે સન્માર્ગને અસ્વીકાર વ્યાજબી નથી,
કેમકે-ઉત્તમ ચીજને પામ્યા પછી તેને જાળવતાં ન આવડે કે તેને લાભ ન લઈ શકે તે વ્યક્તિગત ખામી રહી, તેથી ઉત્તમ ચીજની, મહત્તા શી રીતે ઘટે?
વ્યવહારમાં પણ લગ્ન કરતી વખતે “આ સ્ત્રી તુર્તમાં મરી જશે કે મારું હાર્ટ ફેલ થશે તે !
અગર વ્યાપાર સરખે નહીં ચાલે તે ભરણ પિષણ શી રીતે કરીશ?” આદિ વિચારે અપ્રસ્તુત ગણાય છે.
એટલે ““નું પડવાના ભયે લુગડાં કાઢી નંખાય નહિ” તે કહેવત અનુસારે દીક્ષાને કેઈ પણ દિવસ વ્યક્તિના દેવથી વગેવાય નહિં.
કદાચ તમે સંસારી, પરણવું મૂકી ઘો ને સાધુએ દીક્ષા દેવાનું છેડી છે. આ ન્યાય તમને ગમે છે? જે તમને ચારિત્રની વાત ન ગમતી હોય તો આ વાત કબુલ કરે.
પણ તમારે તે એ પણ માનવું નથી ને સાધુને દીક્ષા દેતા અટકાવવા છે, તે કેમ ચાલે?
જે વાત તમારે તપાસવાની છે, તે વાત સાધુને તપાસવાનું કેમ કહે છે? એટલે કેઈ છેક હોય કે મેટે હેય, તેને અમે તે યોગ્યતા પ્રમાણે ત્યાગમાર્ગ આપવાના જ, તેમાં કેઈ જાતની શંકા નથી. પ્રભુ મહાવીરની પૂર્વ ભવમાંની કેટલીક વિશેષતાઓ
આ વાત જવા દઈએ ને મૂળ વાત ઉપર આવીએ કે
હવે વિચાર કે મરીચિન જીવે જ ન ધર્મ તે ભવમાં કાઢ્યો હતે ને? છતાં આદીશ્વર ભગવાને તેને દીક્ષા આપી તેથી