________________
વિ રતિ નું મહત્વ [ શ્રી દેવસૂરતપાગચ્છ સામાચારી સંરક્ષક ધ્યાનસ્થસ્વર્ગત ૫. આગદ્ધારક આચાર્ય દેવશ્રીએ તાત્વિક દષ્ટિકેણથી પિતાના દૈનિક વ્યાખ્યામાં ઘણી વાર શાસ્ત્રીય પદાર્થોને વ્યવહારૂ છતથી ખૂબ જ ઝીણવટથી સમજાવવા પ્રયાસ કરેલ છે. તેવા તા. ૧૬-૬-૩૫ના એક વ્યાખ્યાનમાંથી વિરતિની જરૂરીયાત સમજાવનાર માર્મિક લખાણ ચોગ્ય સુધારા સાથે અહીં રજુ કરવામાં આવે છે.] વિરતિની જરૂરિયાત સમજાઈ નથી.
આત્મા સઘળા ગુણોથી યુક્ત છે, તે પૂર્ણજ્ઞાનરૂપ છે અને વીતરાગ સ્વરૂપ છે એ વાત હજી તમારા જાણવામાં જ આવી નથી અને એ વાત જે તમારા જાણવામાં આવી હોય તે એ વાતને તમે પચાવી શક્યા નથી. જો તમે એ વાતને તમારા હૃદયમાં તમારા લેહીના અણુએ અણુમાં પચાવી શક્યા હતા તે જરૂર તમે એક જ કલાક વિરતિપણામાં ગાળે છે અને તેવીસ કલાક અવિરતિપણામાં ગાળે છે તેની તમને કમકમાટી આવી હત.
તમે એક કલાક વિરતિપણામાં ગાળે છે અને બાકીના તેવીસ કલાક અવિરતિપણામાં ગાળે છે, તમે તેવીસ કલાક અવિરતિપણામાં શા માટે રહ્યા અને તમને કદી વિચાર સરખે પણ આવતું નથી. એક બાજુ તમારે એક કલાક છે ત્યારે બીજી બાજુ તમારા તેવીસ કલાક છે હવે કયું પાસું વધી જાય છે તેને વિચાર કરજે. - તમે ચેપડામાં ૯૯ રકમ ખરી લખી છે અને સેમી રકમ બેટી લખી મારી છે. જે તમારે આ ચોપડે કેર્ટમાં રજુ થાય અને તમારું પિકળ ફૂટી જાય તે તમારી ૯૯ રકમ સાચી છે તેને માટે તમને ઈનામ નથી મળવાનું પરંતુ એક રકમ બેટી લખી હોય તે તે માટે તમને દંડ જ થવાને છે.
શાહુકારને ચેપડે તે તેજ છે કે જેમાં એક પણ રકમના સંબંધમાં ગોલમાલ હતી નથી જે એક પણ રકમના સંબંધમાં