________________
આગમત ગોલમાલ હોય તે સમજી લેજો કે જે શાહકારનો ચોપડે જ નથી તે બે ચોપડે છે અને તેથી એ ચેપડે બિનશાહુકારી છે. કર્યું તેટલું પુણ્ય નહીં પણ “ન કર્યું તેટલું પાપ
એ યાદ રાખો જેમ શાહુકારના ચેપડામાં એક પણ ખોટી રકમ શોભતી નથી, તેના આખા ચોપડામાં એક પણ રકમ બેટી હેય તે તે તેને કલંક રૂપ છે, તે જ પ્રમાણે તમારા આત્માના વ્યવહારમાં જે એક પણ કાર્ય સંસારને પિષવારૂપ હોય ત્યાં સુધી તેને પણ શેભાસ્પદ નથી જ, નાહ્યા એટલું પુણ્ય અને ર્યો તેટલો ધર્મ એ શબ્દો જૈન શાસનમાં સાચા નથી, માટે અહીં આ શબ્દને ગેખી ન રાખો! અહીં તે જે તમારે કાંઈ પણ ગેખી રાખવું હોય તે એ ગેખી રાખે કે “ન કર્યો તેટલો અધર્મ.”
આત્માને વીતરાગ સ્વરૂપ માન્યા પછી તમે જ્યાં સુધી એ વીતરાગપણું નથી મેળવ્યું ત્યાં સુધી તમારે તમારા ચોપડામાં બાકી જ કાઢવાની છે અને એ બાકી કાઢીને એ બાકી વસૂલ કરવાની પાછળ તમારે મંડ્યા રહેવાનું છે. જો તમે એ રીતે મંડ્યા ન રહે તે એ તમારી મોટામાં મોટી ખામી જ તમારે સમજી લેવાની છે, વસવસા તમારે પૂરેપૂરા મેળવવાના છે. વીતરાગપણની પ્રાપ્તિ માટે એ વસવસા મેળવવાના છે. જ્યાં સુધી તમે એ વસવસાની દયા નથી મેળવી શક્યા ત્યાં સુધી તમેને જંપ ન હૈ જોઈએ. તમે હજી તે પાશેરામાં પહેલી પૂણી નાખે છે, તમારે હજુ સવા વસો જ થયે છે, અને ૧૮ વસા તમારા બાકી જ છે, એ બાકી રહેલા વસાની બાકી ખેંચીને તમારે એ બાકી ભરપાઈ કરવાને માટે મથવાનું છે. આરંભ, પરિગ્રહ વિષય કષાય, ઈત્યાદિ આત્માને ડુબાડી રહ્યા છે. એ તમારે વિચારવાનું છે.
જે પિતે પિતાના ખાતામાં પિતાને નામે રહેલી આ બાકી સમજી શકે છે તેવા આત્મા પિતાને અધમ સમજે એમાં કાંઈ પણ નવાઈ નથી. તમારી ફરજ છે કે તમારે જે નથી થયું તે પણ