________________
૬૨
આગમજ્યાત
તેના પચ્ચક્ખાણ જણાવ્યા પણ ભુખ્યા રહેવાનું જે પાપના ઉદયથી તેનું પચ્ચક્ખાણ જણાવ્યું નહિ.
શાસ્ત્રકારો કહે છે કે પાપના ઉદય પ્રેરણા કરી કરે. પુણ્યને ઉદય ધક્કો મારી ખસેડા. આ વચના એકાએક નહિ ગમે, પાપના ઉદય પરાણે લાવા. પુણ્યના ઉદય પલટાવી નાખે. આનુ નામ ધર્મો, અહાર તડકા પડી રહ્યો છે તેમાં ઉભા રહી આતાપના કરા તા ધમ, લેાચ કરતાં ધમ' થયા. કુટુંમાદિક પુણ્યથી મળ્યા તેને છેડા તા ધમ થયા. પાપને પરાણે ઉદયમાં લાવા તા ધમ મનાય. આ વાત કબૂલ કરવા અંતઃકરણ તૈયાર છે ?
આપણે ધર્મની વાતા કરવા જેવી માનીએ છીએ એલીએ છીએ પણ હજી આવી માન્યતા થતી નથી. ચાણાકયના માપને છેકરા દાંતવાળા જન્મ્યા તેમાં ભયંકરતા કેમ ભાસી ? અમે શ્રાવક એમ કહેનારાએ આ દશા ખ્યાલમાં રાખવી. રાજ્ય પામવાની વાત ભયંકર ગણે છે. સમ્યક્ત્વના મળે રાજ્યાદિકને ભયંકર ગણનારા તે શ્રાવક રાજ્ય સાંભળી કંપી ઉઠે છે. તાજા જન્મેલા બચ્ચાના ક્રાંત કાનસથી ઘસી નાખે છે એટલે છેકરાની પીડાની ગણતરી ખરી ? એ છતાં ઘસી નાખ્યા. ફેર આચાય પાસે ગયા. હવે તા નરકે નહિ જાય ને ? આચાર્ય ભગવંતે ઉત્તર આપ્યા કે સાક્ષાત્ રાજા નહિ થાય પણ રાજ્યે પુતળા સરખા રાજાને બેસાડી વહીવટ એ જ કરશે. જેને રાજ્ય ભયંકર લાગતું હતું તે પુત્ર રાજ્યથી કેમ ખસે ? કેમ, આ આળકને દુર્ગાંતિથી મચાવું. આ સ્થિતિ શ્રાવકોની હતી. આવા સુખાથી પણ જે ડરનાર હાય તેને નિવેદ્યવાળા કહીએ. ચક્રવતી કે ઇન્દ્રના સુખને દુઃખરૂપ ગણે. નિવેદ્યમાં ચારે ગતિથી કટાળા હાવા જોઈ એ. એની દૃષ્ટિ પેાતાના કૈવલ્યાદિક સ્વરૂપ પ્રગટ કરવા તરફ જ હાય.
આ ઉપરથી વિવેકના ખળે પુણ્યના ઉદયથી મળેલ સંસારી ઉત્તમ પદાર્થાંના પણ ભાગથી વિરમવાનું મહત્ત્વ સમજી વ્રત-નિયમ, પચ્ચક્ખાણુ આદિનું પાલન કરી જીવન શુદ્ધિના રાજમાગે વધવું હિતાવહ છે.