________________
પુસ્તક ૨-જું
૧
પાપ એ વિચારને સદા સદા મનમાં ગેાખી રાખવા જોઈએ અને તમારી બાકી ભરી કાઢી સજ્ઞપણું-વીતરાગપણું મેળવવામાં સતત પ્રયત્ન કરવા જોઇએ. એવા સતત પ્રયત્નની શરૂઆત એ જ સાચી જિંદગીની શરૂઆત છે.
આ ઉપરથી બનતા સઘળા પ્રયત્ને પાપ કાર્યોમાંથી પીછેહઠ કરી વ્રત-નિયમ-પચ્ચક્ખાણ આદિ રૂપે વિરતિને ઝડપી સ્વીકાર જરૂરી છે.
પચ્ચ ખા ણુ ની મ હું ત્તા
[ આગમતત્ત્વજ્ઞાતા ધ્યાનસ્થ સ્વ. પૂ. આચાય દેવશ્રીએ પૂ. આ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. રચિત શ્રી અષ્ટક પ્રકર્ણના પ્રત્યાખ્યાનાષ્ટકના વિવેચનમાં પચ્ચક્ખાણુના મહત્ત્વને સૂચવનાર જે ટકશાલી લીલા દર્શાવી છે તેમાંથી ઘેાડાક ભાગ ઉદ્ધૃત કરી સુન્ન વાચકાના હિતાર્થે રજુ કરવામાં આવે છે. )
પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારી દરેક ચીજ પચ્ચક્ખાણુ કરવા લાયક.
પુણ્યાયથી જે મળે તે ન ભાગવવાની પ્રતિજ્ઞા કરે. પ્રતિજ્ઞા ન કરો તા પાપ લાગવાનું.
પુણ્યાદયથી મળેળી ચીજના પચ્ચક્ખાણુ જરૂરી છે. મળી હોય તે પણ પચ્ચક્ખાણ કરવા લાયક, ન મળી હોય તે પણ પચ્ચક્ખાણુ
કરવા લાયક.
પાપના ઉદયે થવાવાળી ચીજના પચ્ચક્ખાણ હાય નહી. ભુખ્યા રહેવાના પચ્ચક્ખાણુ કરશે. પણ દરેક મિનિટે ખાવું એવા પચ્ચક્ખાણુ
?
કરાય ? ખાવાનું પ્રાપ્ત થાય તે શાતાવેદની ઉદયનું. પ્રાપ્ત ન થાય તે અંતરાયના ઉદયનું. જે શાતાવેદનીના ઉદયથી પ્રાપ્ત થવાનું હતું