________________
પુસ્તક ૨-જું
૩૭ નથી, એવી અકળામણ અને ખાઉં–ખાઉંની વાસના કેવી પ્રબળ થઈ જાય છે?
આ જીદગીની અપેક્ષાએ વર્ષોથી અને આમ જોઈએ તે અનંત કાળથી આપણી વૃત્તિઓને સંતોષવા વિવિધ પ્રયત્ન કર્યા છતાં હતા ત્યાંને ત્યાં જ ! રજને રેજ એકડો જ ઘુંટવાનો! તપગુણના વિકાસથી વાસનાને હાસ
આ દશા શાને આભારી છે? આપણું આત્માની વિકૃતિઓને આપણે ઓળખી શક્યા નથી, તે વિકૃતિઓને દૂર કરનાર તપગુણનું મહત્વ સમજી શક્યા નથી માટે આ કમનસીબ દશા છે !
ખરેખર તે ખાઉં ખાઉંની વાસના પાછળ આપણે ખાઈને ખેવાનું જ છે. અનાદિકાળથી અજ્ઞાન દશાના કારણે ખાઈને છેવાને ધંધો ચાલુ છે. દેવાળીયાના દષ્ટાંને વિરતિનું મહત્વ
અરે! જરા વિચારે કે–વ્યવહારમાં દેવાળીઓ હય, લઈને પાછા આપવાના ન હોય તે પણ દેખીતી શાહુકારી બતાવવા પણ ખાતું મંડાવે! જ્યારે આપણે આ જીવ ખાવા તે તૈયાર પણ ખાતું મંડાવવાની પણ ના! નવકારશી જેટલું પણ પચ્ચ. કરી કે બીજી કોઈ નાની મોટી વિરતિ સ્વીકારી ખાય તે એટલી પણ વિરતિનું ખાતું મંડાયેલ હેઈ ભવિષ્યમાં આત્મા તપગુણની સંપત્તિને પામી શકે! પચ્ચાનું લક્ષ્ય આહાર સંજ્ઞા-નિગ્રહ છે.
કહેવાની વાત એ છે કે “તપ એ મારા આત્માને ગુણ છે” આ જાતની વિચારધારાથી આહાર સંજ્ઞા પર કાબૂ મેળવવાનું લક્ષ્ય પચ્ચ. લીધા પછી ઉચ્ચ આદર્શોને ટકાવવાથી મેળવી શકાય છે. શ્રીયક મુનિની આરાધકતા
આ જાતની લક્ષ્યમુખી આરાધનાના બળે જ શ્રીયક મુનિ એક ઉપવાસમાં જ રાત્રે કાળ કરી જવા છતાં દેવલેકે ઉપજ્યા, શ્રી જક્ષા
૩