________________
આગમજ્યાત
૫
સતઃ અને મત્યુનું રહસ્ય
પરમાથ એ છે કે-લતા એ વમાન કૃદંતના ભાવા'ને સૂચવે છે, એટલે આચારની મર્યાદામાં સ્થિતિ થતી જણાવી છે, તે ઉપરથી પચ્ચાની ઉત્પત્તિ, સફળતા અને સ્થિરતાની શકયતા જણાવી અને અતિશયયેાગ–સંબધ જણાવનાર મનુર્ પ્રત્યયથી તે આચારની દઢતા પચ્ચ.ના બળે સ્પષ્ટ રીતે જણાવી, વ્યવહારના દૃષ્ટાંતે પચ્ચનું મહત્ત્વ
જુઓ ! વ્યવહારમાં સગપણ થયું હોય, પણ લગ્ન ન થયુ હોય અને ઘરે જમવા નાતરે તા આવનારી છે।કરી છેાકરાની વહુ કહેવાય પણ પરણીને ઘરે આવે તે વખતે વહુ ગણાય, તે એમાં કંઇ ફરક ખરા કે નહિ ?
વ્યાવહારિક દષ્ટિએ લગ્ન થયા પહેલાં સગપણની હાલતમાં આવનારી છેકરી વહુ કહેવાય અને લગ્ન પછી આવનારી વહુ ગણાય, આમ કહેવાના અને ગણવાના તફાવત જેમ વ્યવહારમાં છે, તે રીતે અહીં વતમાન કૃદંત રૂપે લતા ના પ્રયાગ આચારની મર્યાદામાં વતતા પચ્ચ.ની પ્રાપ્તિ માટે ઉમેદવાર ગણાય, તે આચારમાં ટકે કે ન પણ ટકે, પણ અતિશય સંબંધ જણાવનાર મત્તુ પ્રત્યયના પ્રયોગ આ સ્થાન શબ્દ દ્વારા કરી એમ જણાવાય કે પચ્ચ. ની મર્યાદામાં આવેલ આચારવાળા ચાસ રીતે હાય જ !
પચાથી આચારની જવાબદારી
આ રીતે “ આચારની મર્યાદામાં ડાય તે પચ્ચ.ના આધિકારી અને પચ્ચ,વાળા હાય તો જવાબદાર આચારવાળા થાય છે આ વાતમાં વ્યવહારના સગપણુ વખતે અને લગ્ન પછી દિકરીના ષ્ટાંતે વિરાધાભાસ જેવું નથી, પણ ગૂઢ રહસ્ય છુપાયેલું છે. એમ સ્પષ્ટ જણાય છે.
અધ્યયનમાં આચાર-અનાચાર અને ભયનું મહત્ત્વ
(6
બીજી વાત ટીકાકાર ભગવતે “ પ્રતિપક્ષમૃત્તમનાવાયાં ''