________________
આગમત ઉમંગભેર પિતે વંદનાથે અને દેશના-શ્રવણાથે જઈ રહ્યો છે.
રસ્તામાં પાખંડીયે-જે જિનશાસનની અસૂયા કરવાવાળા અન્યદર્શનીયે મળ્યા. તેઓએ અદેખાઈથી મઢુકને શ્રદ્ધામાંથી ઢીલે કરી પિતા તરફ ખેંચવા કહ્યું કે
ભલા આદમી ! તારા મહાવીર ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્ય જણાવે છે, તે તેમના ધર્માસ્તિકાય આદિ પાંચને શું તું જુએ છે?” મકે કહ્યું કે “ના, હું દેખાતું નથી એટલે પેલા પાખંડીઓ કહે કે “જોયા-કર્યા વિના કેકના કહેવા માત્રથી તે માની લે એ શું સારું કહેવાય? એ તે આંધળી શ્રદ્ધા થઈ !”
આ રીતે પાખંડીઓએ મટુક જેવા ચુસ્ત શ્રદ્ધાળુને પણ હચમચાવી નાખવા વાગ્માણને છૂટથી ઉપયોગ કર્યો, પણ મટુકત પરિણત શ્રદ્ધાવાળે હતું, એટલે શબ્દબાણથી ગાંયે જાય તેમ ન હતું. તેણે પેલા પાખંડીઓને પડકારતાં કહ્યું કે
આપણે ન જોઈએ છતાં કેટલીક વસ્તુઓ માનવી જ પડે, જેમકે આત્મા ! “હું જીવું છું’ એ પ્રતીતિ-ગમ્ય આત્મા સ્વાનુભવથી પિતાને સમજાય, પણ બીજાના આત્માને તે આપણે માનીને જ ચાલીએ છીએ.
તે જ રીતે સ્વમ આવે, તે પણ જેને આવ્યું હોય તે જ જાણી શકે છતાં બીજાના કહેવાથી બીજાના સ્વપ્રને માનવું પડે. અંધશ્રદ્ધા એટલે? - આ રીતે સર્વજ્ઞ પ્રભુના કેવળજ્ઞાનમાં સ્પષ્ટ થયેલા પદાર્થો આપણે જોઈ ન શકીએ, પણ સર્વજ્ઞ પ્રભુની એકાંત કલ્યાણકારિતાના વિશ્વાસે તેઓશ્રીના વચને પર શ્રદ્ધાથી માની શકીએ, એ કંઈ અંધશ્રદ્ધા ન કહેવાય. પ્રતીતિની અશક્યતાએ શ્રદ્ધાની ઉપયોગિતા
જેને જેને અનુભવ હોય તેવાના વચને પર શ્રદ્ધા રાખવી