________________
પુસ્તક રજુ સંગત છે. જેને અનુભવ ન થયેલ હોય તેને પ્રતીતિ ન થતી હોય તે પણ અનુભવીને વચનપર શ્રદ્ધા રાખવી પડે છે, જેમ કે-બગીચા પાસેથી પસાર થતાં નાકે સેડમ આવી અને ખુથી નાક તૃપ્ત થયું, અને ખ્યાલ આવ્યો કે-અહાહા ! કેવી સુંદર ખુ છે, શાની હશે આ ગંધ ! થોડીવાર ઉહાપોહ કરતાં ખબર પડી કે-હા, આતે મેગરાની કે ગુલાબની સુગંધ છે!
તે આ શી રીતે નક્કી થયું કે જાણ્યું કે–આ સુગંધ મોગરાની કે ગુલાબની છે ! મેગરે કે ગુલાબ ત્યાં દેખાતે તે નથી ! જોયા વગર નિર્ણય શી રીતે કે આ સુગંધ મગરા કે ગુલાબની છે !
જે રીતે અહીં પ્રત્યક્ષ મગ કે ગુલાબ ન દેખાતે હોવા છતાં અમુક જાતના ગંધના પરમાણુઓ નાસિકા સાથે સંબંધિત થઈ અનુમાન દ્વારા મેગા કે ગુલાબનું જ્ઞાન કરાવે છે, તે રીતે અમુક પદાર્થો આપણે પ્રત્યક્ષ નિહાળી શકતા ન હોઈએ છતાં તેને જણ વનાર વીતરાગ પરમાત્માના એકાંત હિતકર વચનેની ટંકશાળતા અનુમાનથી નકકી થયેલી હોઈ તેના પરની શ્રદ્ધાના બળે જાણી શકીએ. અતીન્દ્રિય પદાર્થો માટે સર્વજ્ઞ-પ્રભુના વચનોની ઉપગિતા
જગતમાં જેમ વૃદ્ધ પુરૂષના વચનવ્યવહારથી લેકવ્યવહાર પ્રામાણિક કરે છે, તેમ અતીન્દ્રિય કે અરૂપી પદાર્થોના સ્વરૂપ નિર્ણયમાં અનંતજ્ઞાનીઓના વચનવ્યવહારની ઉપેગિતા છે.”
આવી રીતે જડબાતોડ દલીલેથી પાખંડીઓને ચૂપ કરી મટક શ્રાવક શ્રી મહાવીર પ્રભુ પાસે ગયે, ત્યાં પરમાત્માએ તેની શ્રદ્ધાને બિરદાવી અને કહ્યું કે “તું તારી જાતને અંધશ્રદ્ધાળુ થતી અટકાવવા મનઘડંત કલ્પનાઓને આસરે ન લીધે તે બહુ સારૂ કર્યું. જે તેમ કર્યું હોત તે “છસ્થા અરૂપી પદાર્થને ન જોઈ શકે? એ અનંત તીર્થકરેના વચનને અવગણવાનું સાહસ થઈ જાત.”
ખરેખર! જેએ પિતાની જાતને ઉજળી રાખવા કલ્પિત પદાર્થોના બળે વિચારધારા ગોઠવે છે, તેઓ અનંતજ્ઞાની તીર્થકર ભગવંતેની