________________
૩૦
આગમત
તકસાધુ બ્રાહ્મણનું દૃષ્ટાંત
જેમકે કેક બ્રાહ્મણ મોચીની પાડોશમાં રહેતે હતે, બ્રાહ્મણ ખેતીનું કામ કરતે, મેચીને ત્યાં કંઈક પ્રસંગ આવ્યે, એટલે બ્રાહ્મણે ખેતરમાં જતી વખતે કહ્યું કે- આપણે બેલવા વ્યવહાર છે, તે નેતરું આપે તે ધારપર રાડ પાડજે! ન આવે તે એ મચીડાનું કેળું ખાય! એ તે ઠીક ! બોલવા વ્યવહાર એટલે લટકતી સલામ જેવું કરવું પડે!
એટલે જેમ બ્રાહ્મણને બોલવા વ્યવહારથી ઉપલકીયે દેખાવ પૂરતે વ્યવહાર મોચી સાથે તેમ જૈનેતર આત્માને જ્ઞાનાધિકરણ માની આત્માને અને જ્ઞાનને લટકતી સલામ જેવું માન્યું !!! જ્ઞાન જેવી ચીજના વિચારમાં ગેટ વાળી જૈનેતરેએ વિરતિ
માટે પણ દુર્લક્ષ્ય કર્યું આ રીતે જ્યારે આત્માના મૌલિક અને વિશિષ્ટ સ્વરૂપ ભૂત જ્ઞાનગુણ માટે પણ ઉપલકીયે સંબંધ માને તે પછી સમ્યક્ત્વ, વિરતિ કે પચ્ચકખાણ જેવા બીજા ગુણેની તે મૌલિક માન્યતા જેતરો શી રીતે ધરાવી શકે ?
આત્માને આપણે જ્ઞાનમય, સમ્યક્ત્વમય, વિરતિ–પચ્ચકખાણમય માનીએ જ્યારે જૈનેતરે તે આત્મામાં જ્ઞાન બહારથી આગંતુક માને છે, તેથી પચ્ચ. આત્માનું સ્વરૂપ શી રીતે માને ?
મૂળ વાત એ કે- ચેથા અધ્યયનમાં પચ્ચ.ની વાત જણાવીને નવકારશી-પરશી વગેરે નહીં, પણ પચ્ચ. આત્માનું સ્વરૂપ છે, તેની ઉપર આવેલ આવરણો ખસેડી આત્માનું મૌલિક સ્વરૂપ પ્રકટાવવા પ્રયત્ન કરે વગેરેનું સ્વરૂપ જણાવ્યું. દયમાં તફાવત
ખરેખર હિંસા આદિ પાંચ પાપ છે, તે ન આચરવા તે ધર્મ