________________
પુસ્તક ૧-લું વખત મનુષ્ય અને જાનવર ઉભયના બચાવને માટે તન, મન, ધનથી પ્રયત્ન થયા છે ઈતિહાસ અને વર્તમાન અનુભવ પણ પૂરેપૂરી તેની સાક્ષી પૂરે છે, અને શ્રાવકમહાજન તે મનુષ્ય અને જાનવરની દયા સાથે બેઈદ્રિય આદિ નાના છની દયા પાળવા, પળાવવા પણ તૈયાર જ રહે છે અને તેથી જ અનેક સ્થાનના અનેક શ્રાવકમહાજને ભઠ્ઠી વિગેરેનાં કાર્યો બંધ કરવા રૂપ પાખી વિગેરે પાળવાના પ્રબંધે જારી રાખે છે. ઝીણું છોને બચાવવાની મશ્કરીને રદીયે
કેટલાક લેકે શ્રાવકેની નાના છની જીવદયા દેખીને શ્રાવકે પર ખૂબ ચીઢાઈ જાય છે. અને પિતાનું બીજું કાંઈ નથી ચાલતું ત્યારે નાના જીને પાળવાની વાતને નિંદવા માટે તે શ્રાવકલેકેના માથે મોટા જીવને મારવાનું કલંક ચઢાવે છે, પણ તેઓને યાદ નથી કે તેઓ સમજી શક્યા નથી કે શ્રાવક કે તે મનુષ્ય કે જાનવરની આપત્તિ વખત ઉપર જણાવ્યા પ્રમાણે બચાવતા. આવ્યા છે, બચાવે છે અને બચાવશે, પણ ખેદની વાત છે કે આવી રીતે બોલનાર જૈનેતર લોકે નથી તે નાના જીવને બચાવતા અને મોટા જીને પણ જાનથી મારી નાખવા સુધીમાં પિતાનાં ધર્મશાસ્ત્રોને આગળ કરે છે, અને તે જૈનેતર લેકેએ હજારે જગો ઉપર પિતાની દુર્ગા વગેરે માતાજીના નામે હજારે જાનવરેની કતલ કરીને લેહીની નકે વહેવડાવી છે, વહેવડાવે છે એ જગતના અનુભવની બહાર નથી.
વળી જેનેની પ્રધાનતાવાળા ગુજરાત, સેરઠ, મેવાડ, મારવાડ અને માળવા જેવા દેશેને છેડીને પંજાબ, દક્ષિણબંગાળ, સંયુક્ત પ્રાંત વિગેરે દેશમાં રાકને નામે પ્રતિદિન કરેડા જીવને નાશ સાક્ષાત થઈ રહ્યો છે, તે જૈનેતરોની ઝેરી વિચારધારાને જ આભારી છે. | ગુજરાત વિગેરેમાં રહેલા જૈનેતર પણ તે પિતાના ઇતર દેશમાં રહેલા જેનેતરોની વર્તણુંકથી અજાણ્યા નથી. છતાં ગુજરાત આદિના