________________
પુસ્તક રજુ પણ વિદ્યમાન છે. એ તેઓને પ્રત્યક્ષ એળખાવ્યા પછી પણ તેઓ સમયવાદને છેડતા જ નથી, ધર્મ પ્રત્યે અલ્પ પણ આદર કરતા નથી. આમ છતાંએ સાધુ વર્ગના સંયમના અલ્પ સાધનેમાં પણ એને ભયંકર પરિગ્રહ ભાસે, એની જ વાતની પંચાતે ઉભી કરે એવાઓની મનોદશા કેવી હશે?
વિષમ સ્થાનમાં ઉભેલે આત્મા, ઉત્તમ સ્થાને વિરાજમાન આત્માઓને તેઓના કર્તવ્ય સૂચવવા લાગે; અને એની ગુટિએ ઓળખાવવા ઊઠે એ નાનીસૂની નાદાનીયત તે ન જ લેખાય!!! હિતની વાને હળવેથી સમજાવતાં પણ સામે બેઠા હોય ત્યાંથી સીધા ચાલી જવાની અને વેગળે પડ્યો વાંકુ વહેવાની એને ટેવ જ પડેલી હોય છે! એવે સમયે સાર્વત્રિક હિતાહિતની પરવા ન કરતાં ફક્ત સ્વકીતિના રક્ષણાર્થે જ ધર્મ અને જાતિ કુલ વિગેરેને તેઓ ઉલટભેર ધક્કો મારે, એ પરમ પેદને વિષય છે! આથી ધર્મીપણું તે હતું જ નહીં પણ મનુષ્યત્વથી પણ તે બાતલ થાય છે એ તે એને સમજાતું જ નથી. પતનશીલતાની આવી પરાકાષ્ટ શાથી ! ___ यतः विहितस्याननुष्ठानाधिदितस्य च सेवनात् ।
અર્થ-વિહિત અનુષ્ઠાન ન સેવવાથી, નિંદિત પ્રવૃત્તિના સેવનથી તથા-ઇટ્રિયેના અનિગ્રહથી મનુષ્ય પતન પામે છે. (ક્રમશઃ)
ન આ ગ મ મહિમા | દશ અમર છેરે દૂષિત ભરતે, બહુ મતભેદ કરાલજી ! જિન કેવળી પૂરવધર વિરહ, ફણીસમ પંચમ કાળજી તેહનું ઝેર નિવારણ મણિ સમ, તુજ આગમતુજ બિનજી ! નિશિ દીપક પ્રવહણ જિમદરીએ, મરૂમાં સુરતરૂ લુંબજી ”
વીર જિર્ણદ જગત્ ઉપગારી... વિષમ કાળ જિનબિબ જિનાગમ, લવિયણ આધારા...”