________________
૧૮
આગમત કેટલી દરકાર કરવી પડે, કેણ જાણે ક્યારે માંગે! જ સાચવીને જતન કરવું પડે, તે રીતે પચ્ચ. લેવામાં વાર કેટલી ! પણ તેને વ્યવસ્થિતપણે પાળવા માટે વધુ પ્રયત્નશીલ રહેવું પડે. પચ્ચ. મૌલિક ગુણ છે તે જાળવણીની શી જરૂર?
અહીં એક સવાલ ઉભું થાય કે-“મહાવ્રતરૂપ પચ્ચ.ને અન્ય -દર્શનીઓએ યમ, નિયમ, વ્રત અને શિક્ષાના નામે સદનુષ્ઠાન સ્વરૂપ પુણ્યરૂપે માન્યા છે તે તેમને નવી કમાણી રૂપ પચ્ચ. રૂપ પુણ્યની સંપદાને જાળવવી પડે, જેનેના મતે તે પચ્ચ. સંવર-નિર્જરા સ્વરૂપે આત્માના મૂળ ગત સ્વભાવરૂપે માનેલ છે, તે પછી જાળવવાની જહેમત શી?
કેમ કે સ્વભાવ એટલે બાહ્ય સંગે આદિની વિષમતાઓ પણ જે પિતાનું સ્વરૂપ ન છોડે છે. જેમ કે પાણીમાં પથરે કે લાકડી મારીએ તે દેખીતી રીતે પાણી જુદું દેખાય પણ લાકડી લઈ લેતાં કે પથરે નીચે બેસતાં જ પાણી પિતાના મૂળસ્વભાવના આધારે અખંડ બની જવાનું.
તે રીતે આત્માને સ્વભાવ પ્રગટ થયા પછી તેને વિનાશ થાય નહીં, તે પછી પચ્ચ. રૂપ આચાર પાલનને સુરક્ષિત કરવા માટે અનાચારને વર્જવાની વાત શા ખપની?” પચ્ચકખાણની જાળવણુમાં ઉપાદાન-નિમિત્તની સાપેક્ષ
વિચારણા આને ખુલાસે જ્ઞાનીઓ એમ જણાવે છે કે દરેક વસ્તુ કે કાર્યમાં ઉપાદાન અને નિમિત્ત બંને વ્યવસ્થિત જોઈએ, પચ્ચ સંવર રૂપ હેઈ આત્મસ્વભાવરૂપ ખરૂં! પણ આત્માના ઉપાદાનને વિકૃત કરનાર પાપકર્મના અનુદયરૂપ નિમિત્તની અપેક્ષા તે રહે જ ! ધરે ગમે તેટલી ટાઢ તડકે પડે તે પણ ધરાયેલી જ રહે, તે ધરેને લે ને ઘડું એવા વળગે છે તેના શરીરને કાશી પહોંચવા દે નહિ.