________________
આગમજત
કમભંગ દેશનું સમાધાન
અહીં ખાસ મહત્વની એક વાત વિચારવા જેવી છે કે-પચ્ચીને અધિકારી જે અનાચારને ત્યાગી કે આચારને પાલક હોય તે પચ્ચ.ના સ્વરૂપને બતાવતાં પહેલાં અનાચારના ત્યાગની કે આચારના પાલનની વાત કહેવી જોઈએ, તે પ્રથમ જણાવવા જેવી વાત પછી અને પછી જણાવવાની વાત પ્રથમ, આમ કમભંગ શા માટે શાસકાએ કર્યો હશે?
પરંતુ પશ્ચીને સંવરનું અંગ બતાવવા માટે શૈલિ વિશેષરૂપે જ્ઞાનીઓએ પચ્ચાનું સ્વરૂપ જણાવી આવું પચ્ચ. કેને પ્રાપ્ત થાય? અધિકારીને નિર્દેશ વસ્તુના સ્વરૂપને વ્યવસ્થિત રીતે સમજ્યા પછી ખૂબ જ ઉપયોગી નિવડે છે.
તેથી દેખીતા કમભંગના દેષને અપનાવીને પણ શાસ્ત્રકારોએ પગ્ન.નું સ્વરૂપ ચેથા અધ્યયનમાં જણાવી સંવરના અંગભૂત પચ્ચાને પ્રાપ્ત કરવા માટે અધિકારીના સ્વરૂપને નિર્દેશ આ (પાંચમા) અધ્યયનમાં જણાવાય છે. આચાર પાલનના પેટામાં અનાચારને ત્યાગ
વળી આ અધ્યયનમાં આચાર પાલનની વાત વિચારવાની છે, પણ અનાચારના ત્યાગની વાત તેના પેટમાં આવી જાય છે, કેમ કેદયા સમિતિ પાળનારે જીવ હણાય નહીં તેનું પૂરતું ધ્યાન રાખે છે, તેથી અનાચારના ત્યાગ સિવાય આચારતું પાલન શક્ય નથી.
આ ઉપરથી આચાર પાલનની વાત અનાચારના ત્યાગ સાથે સંકળાયેલી છે, એટલે આ અધ્યયનને સારા કૃત કહેવાની સાથે વિવફાથી અનાજ્ઞા યુત પણ કહેવાય છે. સાપેક્ષ રીતે બનેનું મહત્વ
કદાચ અહીં પ્રશ્ન થાય કે આ અધ્યયનમાં ખરેખર મહત્વ કેને? આચાર પાલનને કે અનાચાર વજનને? પણ ખરેખર તે આ વાત