________________
આગમત
પચ્ચ. લેતી વખતે અનાચાર–પાપ સિરાવ્યું ક્ષણવારમાં, પણ અનાચારને વર્જવાને પ્રયત્ન તે લાંબેકાળ કરે પડે તેની વિચારણ આ (પાંચમાં) અધ્યામાં કરવાની છે. પચ્ચ. લીધા પછી જાગૃતિની જરૂર
પચ્ચ. લેતી વખતે અનાચાર સિરાજો, પણ પાછળથી ઉપગની જાગૃતિ ન રહે અને રૂપાંતર કે પ્રકારાન્તરવાળા અનાચારમાં જવાનું થાય તે તે પચ. વ્યવસ્થિત ન કહેવાય.
પચ્ચ. લઈ તે લીધું પણ અનાચાર છોડવાને ઉપગ જાગૃત ન રહે તે પચ્ચ. પાળ્યું ન કહેવાય.
આ ઉપરથી, “પચ્ચ.ના સ્વરૂપને ચેથા અધ્યયનમાં જણાવ્યા પછી આ અધ્યયનમાં આચાર–અનાચારની વાત કમભંગ દેષવાળી નથી' નક્કી થયું. કમલંગદેષની બીજી રીતે આપત્તિ
હવે આપણે એક બીજી વાત વિચારીએ કે- “પચ્ચન લે તે પાપી અને પચ્ચ. લઈને ભાંગે તે મહાપાપી” આ વાતનું રહસ્ય શું? કેમ કે પચ્ચ. લીધા પછી અનાચારને છોડવાની વાત ધ્યાન બહાર રહે તે પચ્ચ. ભાંગી જાય તે પછી પચ્ચ. લીધાને શે અથ? એના કરતાં અનાચારના ત્યાગની પૂરી તૈયારી થયા પછી જ પચ. લેવું, અને તે રીતે આચાર–અનાચારને જણાવનારું આ અધ્યયન પચ્ચ.ના ચોથા અધ્યયન પહેલાં જણાવવું જોઈએ, એટલે પાંચમા અધ્ય. તરીકે જણાવાતી આચાર–અનાચારની વાત ક્રમભંગ દે વાળી જ રહી! પચ્ચ. ભાંગે તે મહાપાપી” એ વાકયને મર્મ
પરંત એગ્ય રીતે વિચારતાં સમજાશે કે- “પચ્ચ. લઈને ભાગે તે મહાપાપી” એ વાક્યને પરમાર્થ ?
પચ્ચ. લઈને અનાચારનો ત્યાગ માટે બેદરકાર રહેનારને અનુ લક્ષીને આ વાક્ય કહેવાયેલ છે.