________________
:-
===========
==
===
=
=
=
===
ક સાધુની વિવિધ કક્ષાઓ કI
૪ ૪ ૪ યથા સ્થિત ભાવ સાધુપણું ચારે પ્રકારના કષાયના અભાવ સાથે મહાવ્રતના નિરતિચારપણુમાં રહેલું છે, છતાં–
નયસાપેક્ષ રીતિએ – –પ્રમત્ત ગુણઠાણે રહેલું હોય તે પણ સાધુ –મૂળ નામનું પ્રાયશ્ચિત્ત જે અતિચારમાં ન આવે તેવા
અતિચાર યુક્ત મહાવ્રતવાળો પણ સાધુ. –જેના અનંતાનુબંધી આદિ પેટભેદ કાળ આદિની અપેક્ષાએ
પડતા હોય તેવા પણ સંજવલન કષાય વાળે પણ સાધુ. –બકુશ અને કુશળ જેવા નિયંઠા પણ સાધુ. –અપ્રમત્તગુણઠાણેથી ખસીને પ્રમત્તગુણઠાણે જતે પણ સાધુ. –શાસ્ત્રોમાં સામાયિક અને છેદો પસ્થાપનયન બસેથી નવસે આકર્ષો જણાવ્યા છે, તેવા આકર્ષોમાં વર્તતે પણ સાધુ.
–પૂ. શ્રી આરામોદ્ધારકની (વિ. સં. ૧૯૮૯)ની દેશનામાંથી