________________
પુસ્તક ૧-લું તરીકે ઓળખાવનાર જો કઈ પણ હેય અને તેવા પૃથિવીકાય આદિ હિંસાના ત્યાગને ઉપદેશ કરનાર કઈ પણ હોય તે. તે માત્ર જૈનદર્શનને જ સિતારે છે. એ જૈનદર્શનના સિતારાને ઝગઝગતે કરે કે જાહેર કરે તે ત્રિલેકનાથ તીર્થકર ભગ વાનનું જ કાર્ય છે.
તેથી જ ચરાચર જીવે કહે કે મનુષ્ય, જાનવર, બે ઇન્દ્રિયાદિક અને પૃથિવીકાયાદિક છજીની વાસ્તવિક પ્રરૂપણ અને તેને બચાવવાની જરૂરીઆત, તેને બચાવવાનાં સાધન અને એ પ્રકારના જીવને બચાવવા માટે કરેલી માનસિક વાચિક કે કાયિક પ્રવૃત્તિનાં ફળ જે કેઈએ પણ જણાવ્યાં હેય તે તે માત્ર જગતમાં જયવંતા જિનશાસન અને તેના પ્રણેતા ત્રિજગતપૂજય તીર્થકરેએ જણાવ્યા છે અને તેથી તે સર્વ તીર્થકરને પરહિતર તરીકે માનવામાં કઈ પણ પ્રકારે અતિશક્તિ નથી એમ સજીને સહેજે સમજી શકશે. છ જવનિકાયની રક્ષાના ઉપદેશનું રહસ્ય
પૂર્વોક્ત રીતિએ જૈનશાસનનું પૃથિવીકાય આદિ છ પ્રકારના જવનિકાયની રક્ષાનું ધ્યેય હેવાથી જેનેના સૂત્રોમાં સ્થાને સ્થાન ઉપર છ જવનિકાયની દયાનું મુખ્યતાએ નિરૂપણ હોય છે, અને તે છ જવનિકાયની દયાના માર્ગે ભવ્ય જીને લાવવા માટે જેનશાસનમાં એક એક સૂત્રમાં અનેક અનેક વખત છ જવનિકાયનું નિરૂપણ તેની માનસિક, વાચિક કે કાયિક કરાતી, કરાવાતી કે અનુમોદાતી હિંસામાં તીવ્રતર કર્મબંધ જણાવવા સાથે તે હિંસાના સાધનભૂત હથિયારનું પણ ભયંકરપણું ઘણે સ્થાને ઘણું વિસ્તારથી એક એક અધ્યયન અને ઉદ્દેશામાં વર્ણવ્યું છે અને તે છ કાયની રક્ષાને માટે જ તેની હિંસાની વિરતિને સાધુપણામય ત્યાગમાર્ગનું ધ્યેય રાખી વારંવાર સ્થાને સ્થાને તેને જ ઉપદેશ કરવામાં આવે છે. જયણના ઉપદેશનું મહત્વ
વળી જેમ રોગી મનુષ્ય કેટલી વખત કે કેટલા દિવસ દવા