Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे जरोपनीतस्य च त्राणं नास्तीत्यत्र अट्टनमल्लदृष्टान्तःप्रोच्यते
उज्जयिन्यां जितशत्रुनामकस्य नृपतेरटननामा मल्लः सर्वराज्येष्वजेय आसीत् । इतश्च समुद्रतटे सोपारकनाम्नि नगरे सिंहगिरिनामको राजा मल्लयुद्धदर्शनमिय आसीत् । स मल्लानां यो विजेता भवति, तस्मै बहुद्रव्यं ददाति । अट्टनस्तत्र गत्वा मल्लान् विजित्य वर्षे वर्षे पताकां हरति । ततः सिंहगिरिनृपो मनसि चिन्तयति-अयमन्यस्माद्राज्यादागत्य मन्मल्लान् विजित्य पताकां हरति, एषा कोई भी नहीं होगा अतः हे शिष्य ऐसा समझकर तुमको धर्मके सेवन करने में प्रमादी नहीं होना चाहिये।
जरोपनीत-जराग्रस्त-जीव का कोई रक्षक नहीं है, इस विषय पर अहनमल्ल का दृष्टान्त लिखा जाता है
उज्जयिनी नगरी में जितशत्रु राजा का एक मल्ल-पहिलवान था। इसका नाम अनमल्ल था। किसी भी राज्यमें इसको परास्त करनेवाला एक भी व्यक्ति नहीं था। सर्व राज्यों में यह अजेय माना जाता था। समुद्र के तट पर एक सोपारक नाम का नगर था। उसका राजा सिंहगिरि था। उसको मल्लयुद्ध देखने का बड़ा शौक था। मल्लों की कुस्ती में जो मल्ल जय पाता उसको यह खूब इनाम दिया करता था। अहनमल्ल पहिलवान वहां प्रतिवर्षजाता और अन्य मल्लों को परास्तकर अपनी जयपताका फहराता । ऐसा देखकर सिंहगिरि राजा ने विचार તે અવસ્થામાં ઘડપણનાં દુઃખેથી બચાવવાવાળું કેઈ હશે નહીં. માટે હે શિષ્ય! એ પ્રમાણે સમજીને તમારે ધર્મ કરણ કરવામાં જરાપણ પ્રમાદિ બનવું ન જોઈએ. - ઘડપણના આરે પહોંચેલા જીવને કોઈ બચાવી શકતું નથી આ વિષય ઉપર અટ્ટનમલલનું દૃષ્ટાંત આપવામાં આવે છે.
ઉજજઇનિ નગરીમાં જીતશત્રુ રાજાના દરબારમાં અટ્ટનનામે એક મલકુસ્તીબાજ હતું. આજુબાજુના એકપણ રાજ્યમાં એવી કઈ પણ વ્યક્તિ ન હતી કે જે તેને શિકસ્ત-પરાજય આપી શકે. દરેક રાજ્યમાં એ અજેય માનવામાં આવતો હતો. સમુદ્રના કિનારા ઉપર સોપારક નામનું એક નગર હતું. ત્યાંના રાજાનું નામ સિંહગિરિ હતું. તેને મલ્લયુદ્ધ જેવાને ઘણે ભારે શેખ હતો. તે મલ્લોની કુસ્તી ને ગોઠવતો અને મલ્લયુદ્ધમાં જે જીતી જાય તેને તે સારું ઈનામ આપતા હતા. અટ્ટન પહેલવાન દરવર્ષે તેના રાજ્યમાં થતા મલ્લયુદ્ધમાં ભાગ લેવા જતા અને ત્યાંના અન્ય મલ્લોને હરાવી પિતાને વિય ધ્વજ ફરકાવતે, દર વખતે આ પ્રમાણે બનતું જોઈને સિંહગિરિ રાજાને વિચાર થયો કે, આ પહેલવાન કોઈ અન્ય રાજ્યમાંથી અહિં આવીને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨