Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. ९ धर्मस्वरूपनिरूपणम् कुता-संपादिता शोभना गृहकरणादिका क्रिया येन सः-कृतक्रियः । तथा-'पसिणायतणाणि च' प्रश्नस्यायतनगनि च-आयतनमाविष्करणं कथनम्-यथाविवक्षितप्रश्ननिर्णयकरणानि अथवा लौकिकानां परस्परव्यवहारे मिथ्याशास्त्रमंशये चा प्रश्ने सति यथावस्थितार्थकथनद्वारेण निर्णयकरणानि । तथा-'सागारियं च पिडं च' सागारिकं च पिण्डं च, सागारिका-शय्यातर स्तस्य पिण्डमाहारादिकम् । अथवा सागारिकपिण्डम्-जुगुप्सितकुलपिण्डं वा 'त' तत्-तदेतत्सर्व बन्धकारणत्वेन 'विज्ज' विद्वान् 'परिजाणिया' परिजानीयात्-ज्ञपरिज्ञया ज्ञात्वा प्रत्याख्यानपरिज्ञया परित्यजेत् इति ॥ असद्भिः सह सांसारिकवार्तालापकः, तथाऽसंयताऽनुष्ठानस्य प्रशंसाकारकश्च न भवेत् तथा-प्रश्नशास्त्रसम्बन्धि प्रश्नोत्तरादिकं, शय्यातरस्य पिण्डादिकं वा विद्वान परित्यजेदिति भावः ॥१६॥ प्रकार से असंयमी के कार्य की प्रशंसा करना, संसार संबंधी प्रश्नों का उत्तर देना, अथवा लौकिक जनों के पारस्परिक व्यवहार में या मिथ्या. शास्त्र के विषय में संशय होने पर उसे दूर करने के लिए निर्णय देना, शय्यातर का आहार आदि लेना या धृणित कुल का आहार लेना, इन सब को मेधावी बन्ध का कारण जान कर प्रत्याख्यानपरिज्ञा से त्याग दे।
आशय यह है-असत्पुरुषों के साथ सांसारिक वार्तालाप करना, असंयममय अनुष्टान की प्रशंसा करना, गणित आदि लौकिक शास्त्र संबंधी प्रश्नों का उत्तर देना और शय्यातर का अर्थात् जिसके घर में ठहरा हो उसका आहार लेना, इन सबको कर्मबन्ध का कारण जान कर ज्ञानी पुरुष उनका परित्याग कर देवें॥१६॥ અસંયમીના કાર્યની પ્રશંસા કરવી, સંસાર સંબંધી પ્રશ્નોને ઉત્તર આપ અથવા લૌકિક જનેના પરસ્પરનો વ્યવહારમાં અથવા મિથ્યા શાસ્ત્રના સંબંધમાં સંશય થાય ત્યારે તેને દૂર કરવા માટે નિર્ણય આપે, શય્યાતરને આહાર વિગેરે ગ્રહણ કરે, અથવા નિન્દિત કુળનો આહાર લે આ બધાને બન્ધનું કારણ સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરે.
કહેવાનો આશય એ છે કે-અસહુની સાથે સંસાર સંબંધી વાત. લાપ કરે, અસંયમવાળા અનુષ્ઠાનની પ્રશંસા કરવી ગણિત વિગેરે લૌકિક શાસ્ત્ર સંબંધી પ્રકને ઉત્તર આપે અને શય્યાતરને અર્થાત્ જેના ઘરમાં રહ્યા હોય તેનો આહાર લે, આ બધાને કર્મબંધનું કારણ સમજીને જ્ઞાની પુરૂષે તેને ત્યાગ કર. ૧૬
श्रीसूत्रतांग सूत्र : 3