________________
ઢ)
જીવનમાં શલ્યરૂપ અને છે. માટે તારા જીવનને નિરૂપાધિક આનદમય બનાવવું હાય તો તું તેની અંદર અન્યત્વ ભાવનાના પૂર્ણ પ્રકાશ પાડજે. શરીર તે આત્મા નથી ને આત્મા તે શરીર નથી. આત્માથી શરીર જુદુ છે. આત્મા તે ચેતનમય છે ને શરીર તે જડ છે. તેને સાચા સંબધ આત્માને નથી. પૂર્વ કમના ચેાગથી આ સ’સારમાં જે કાંઈ મળી આવે છે તેની અંદર મમત્વ ન રાખવા માટે અન્યત્વ ભાવના ખાસ જરૂરની છે. જે કાંઇ આવે છે તે અન્ય છે . આત્મીય નથી, એવી ભાવના જે ભાવવી તે અન્યત્વ ભાવના છે. આ જગતમાં જે ઘણામાં ઘણા દુઃખી માણસા છે અને તે દુઃખાની ખૂમ પાડનારા છતાં તેમાંથી છૂટવાના ઉપાય નહીં કરનારા આ અન્યત્વ ભાવનાના પ્રયાગને નહી જાણનારા છે એમ સમજવુ. આત્માથી તમામ વસ્તુઓ ભિન્ન છે, આત્માની નથી; એવી રીતે મનુષ્ય આત્મા અને પુગાના સંબંધ સારા વિવેકથી વિચારે તે તેના આત્મા અન્યત્વ ભાવનાને ભાવતે થશે. અને મમતાથી ગૃહમાંથી મુક્ત થઈ શિશ્ન અપૂર્વ આત્મકલ્યાણ કરી શકે છે. છઠ્ઠી અશુચિ ભાવના
જ્યારે અન્યત્ર ભાવના સિદ્ધ થઇ એટલે આત્મા અને દેહના સંબંધ ભિન્ન દેખાઈ આવે છે.દેહ અશુચિમય છે. આત્મા યુચિ એટલે પવિત્ર છે.એવું ભાન લાવવાની આવશ્યકતા હૈાવાથી છઠ્ઠી અશુચિ ભાવનાને ક્રમ ખરાબર છે. હું ચેતન ! જેની ઉપર તને સંપૂર્ણ રાગ છે. જેનું પાષણ કરવા માટે હમેશાં તું સજજ રહે છે તે તારી આ કાયા અશુચિમય છે. અશુચિના