________________
( ૨૦૨ )
થતી હાય તે હજારો રૂપિયા ખરચી રાત દિવસ પરિશ્રમ કરી કૈદને દૂર કરાવવા માટે ખૂબ પ્રયત્ન કરે છે, પરંતુ નરકરૂપી અસંખ્ય વસેાની કેદમાં ન જવું પડે તેના એકેય ઉપાય લેતા નથી.
૧૦ એકવાર બાંધેલકમ દસવાર તા વિપાકથી જ ભાગવવું પડે છે. પર`તુ તીવ્ર અધ્યવસાયથી તે તે જ ક સેવાર, હજારવાર, લાખવાર, કરાડવાર સખ્યાતા-અસ`ખ્યાતા છેવટ અનંત ભવ સુધી ભાગવવું પડે છે એવું અનંત જ્ઞાનીઓનું વચન હાવા છતાં ક્રમ બાંધતાં વિચાર પણ કરતા નથી તે બહુ શોચનીય છે.
૧૧ પાતાની ભુલા પારાવાર હોય છતાં તેને ઢાંકીને પારકી ભલેને મેરૂ જેવડી અનાવી પરિન'દામાં ઊતરી મનુષ્યભવ ખાઇ નાંખે છે.
૧૨ સંસારના મજૂર આખા દિવસ મજૂરી કરતાં થાડાઘણેા પણ વિસામા લે છે તેવી રીતે જીવને આખા દિવસ આશ્રવ રૂપી મજાથી ઘેાડા પણ વિસામા લેવા જોઇએ. અર્થાત્ ૧-૨ કલાક સંસારી એજાને દૂર મૂકી સામાયિક જિનપૂજા પડિક્કમ કરવું જોઇએ છતાં કરતા નથી અને દુઃખી થાય છે. તેમ થવુ' ન જોઈએ તે ધ્યાનમાં લેવું.
૧૩ શરીરથી આત્મા જુદો છે, શરીર વીખરાઈ જવાનુ છે, ભસ્મીભૂત થવાનું છે, છતાં તેના ઉપર તનતાડ મહેનત અને આત્મા અવિનાશી હોવા છતાં તેના માટે કાંઈપણુ પ્રયત્ન કરવા નહીં તે કેટલી મૂર્ખાઈ સમજવી ! ૧૪ જે જીવા સંસારમાં રાચીમાચીને જ પડયા છે. તે કદાચ