Book Title: Vairagya Bhavna
Author(s): Vijaybhaktisuri
Publisher: Vinodchandra Chandulal Shah

View full book text
Previous | Next

Page 377
________________ અપૂર્વ ૨ અપૂર્વ ૩ અપૂર્વ ૪ અનુભવામૃત આસ્વાદીશું પ્રેમથી, સરખા ગણશું માન અને અપમાન જે. પિંડસ્થાદિક ચાર દયાને ધારશું, બાર ભાવના ભાવીશું નિશદિન છે, સ્થિપગ શુદ્ધ રમણતા આદરી, ધ્યાન દશામાં થાણું બહુ લયલીન જે. સર્વસંગને ત્યાગ કરીશું જ્ઞાનથી, બાહ્યોપાધી જરા નહિ સંબંધ છે, શરીર વ તે પણ તેથી ભિન્નતા, કદિ ન થઈશું મેહ ભાવમાં અંધ જે. શુદ્ધ સનાતન નિર્મળ ચેતન દ્રવ્ય જે, સાયિક ભાવે કરશું આવિર્ભાવ જે ઐક્ય પણું લીનતાને આદરશું કદિ, ગ્રહણ કરીને ઔદાસીન્ય સવભાવ જે. પ્રતિ પ્રદેશ અનંત શાશ્વત સુખ છે, આવિર્ભાવે તેને કરશું ભેગ જે, બુદ્ધિસાગર પરમ પ્રભુતા સંપજે, ક્ષાયિકભાવિ સાધે નિજગુણ ગ જે. ૯ ગુરુગુણ ગહુલી (ઓધવજી દેશેએ રાગ ) વંદુ વંદુ સમકિત દાતા સદ્દગુરુ, પંચમહાવ્રત ધારક શ્રી મુનિરાય જે, ઉપશમ ગંગાજળમાં નિશદિન ઝીલતા, મનમાં વતે આનંદ અપરંપાર જે. અપૂર્વ ૫ અપૂર્વ૦ ૬ વંદુ૧

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384