Book Title: Vairagya Bhavna
Author(s): Vijaybhaktisuri
Publisher: Vinodchandra Chandulal Shah
View full book text
________________
( ૩૫૮ )
૧૨. પર્યુષણની ગહુલી (આદિત અરિહંતને રે—એ રાગ)
પવ પર્યુષણ આવીમ, ધમ કરા ભવી લેક સલુણા; આર માસમાં મેટકારે, આઠ દિવસ શુભ જોંગ સલુણા. ૧ ધર્મ ધ્યાન કરી ભાવશું રે, અઠ્ઠાઈનાં વ્યાખ્યાન સલુણા; સાથ છઠ્ઠ અઠ્ઠમ કરો રે, પડિમાં પચ્ચખાણ સલુણા.
કલ્પ સૂત્ર સુા ભાવશું રે, એકવીશ વર્ષે પય ત સલુણા; વીર કહે ગૌતમ પ્રત્યે રે, તે જીવ માક્ષ લહત સલુણા, ૩ મદ કષાયી આતમા રે, પર્યુષણે તરી જાય સલુણા; કુમતિ કદાગ્રહી બાપડા ૨, પર્યુષણે રૂખી જાય સલુણા, ૪ બાર માસના પાપને રે, ધાઈ નિર્મળ થાય સલુણા; પર્વાધિરાજ પસાયથી રે, તીર્થોધિરાજ થવાય સલુણુા. ૫ ત્રણ પાંચ ઢાય આરા રે, સાત આઠ કરા દૂર સલુણુા; ચાર પાંચ દશ ખારથી રે, ધમરત્ન સુખ પૂર સલુણા. ૬

Page Navigation
1 ... 379 380 381 382 383 384