Book Title: Vairagya Bhavna
Author(s): Vijaybhaktisuri
Publisher: Vinodchandra Chandulal Shah

View full book text
Previous | Next

Page 378
________________ ( અનેક ગુણના દરિયા ભરિયા જ્ઞાનથી, પડે ન પરની ખટપટમાં તલભાર જે; સદુપદેશે સાચું તરવ જણાવીને, સંયમ અપી કરતા જન ઉદ્ધાર જે. અત્તરના ઉપગે વિચારે આત્મના, યોગ્ય જીવને દેતા ચગ્ય જ બોધ જે, અસંખ્ય પ્રદેશ સ્થિરતા ધ્યાને લાવતા, સંયમ સેવા કરતા આશ્રવ રોધ જે. રસ સ્થાવરના પ્રતિપાલક કરુણામયી, ભાવટયાની મૂર્તિ સાધુ ખાસ જે, જ્ઞાતા જાતા ત્રાતા માતા સદ્દગુરુ, સદગુરુના બનીએ સાચા દાસ જે. ત્રણ ભુવનમાં સેવ્ય સદાશ્રી સદગુરુ, દ્રવ્ય ભાવથી સંયમના ધારનાર જે, ભવજલધિમાં ઉત્તમ નૌકા સદ્દગુરુ, નૌકાથી ઊતરે ભવપાર છે. ગુરુભકિતથી ગુરુવાણી પર, થરભક્તિથી ઉત્તમ ફળ નિરધાર રે, સાર દ્રોહી જેવી દુર્જન ત્યાગ, પરાશાની પ્રાપ્તિ શીધ્ર થનાર છે કલિકાલમાં થરની ભક્તિ રહીલી, શુરભાતો પણ વિરલા જણ દેખાય છે,

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384