________________
( ૨૭૧ )
ભવને ફાગઢ ગુમાવે છે.
૩ ધમ માગ માં પ્રવૃત્તિ કરનાર જ ભવાન્તરમાં હુંમેશાં સુખી થાય છે તેવું ચાક્કસ હોવા છતાં અધમ માં પ્રવૃત્તિ કરી દુઃખી થાય છે. તેમ થવા દેવુ' નહીં.
૪ જે ખાદ્ય વસ્તુઓ પેાતાની નથી તેને પેાતાની માનીને બેઠા છે ને પેાતાની વસ્તુ જ્ઞાનાદિ સમીપ હાવા છતાં જ્ઞાનષ્ટિથી દેખતા નથી.
૫ બાહ્ય વસ્તુ ઉપર જેટલેા પ્રેમ હુંમેશાં છે, તેવા પ્રકારના પ્રેમ આત્મિક વસ્તુ ઉપર થાય તે એક કલાકમાં ભવની ભાવ ટળી જાય.
હું અઢાર પાપસ્થાનક સેવી સેવી ભેગી કરેલી લક્ષ્મીને ચાર ગતિમાંથી આવેલ જીવા પુત્રાદિકપણે અવતરી તેના ભાગવટે કરે છે અને ભેગી કરનાર પાતાના પરલેાક માટે તેમાંથી અડધી મિલકત પણ સ્વહસ્તે શુભ ક્ષેત્રમાં વાપરી પુણ્યાનુબંધી પુણ્ય મેળવતા નથી અને મજૂર તરીકે જિંદગી પૂરી કરી પરલેાકમાં રિદ્ધી અવસ્થામાં ઉત્પન્ન થાય છે તે મહાન આશ્ચય.
૭ આવી ટૂંકી જિંદગીમાં કાલની ખમર નથી. શું થશે, છતાં જલદી ધમ નહીં કરતાં લાંબા વાયદા કરી સમય ગુમાવે છે. ૮ રાત્રીèાજન, પરસ્ત્રીગમન, મેળ અથાણું અને કંદમૂળ
આ ચાર નરકના દરવાજા હૈાવા છતાં મેાહનીય કમાંથી વિ'ટાયેલા જીવા તેમાં પ્રવૃત્તિ કરી નરકનું ઘણા લાંખા કાળનું આયુ બાંધે છે પણ તે ચારેના ત્યાગ કરતા નથી તે ખેદજનક છે.
૯ આ જગતમાં જીવને એકાદ-બે વરસની કેદની સજા